LUNAWADA
-
મહિસાગર જિલ્લાના લુણાવાડામાં ગેસના બોટલોને લઈને લાંબી લાંબી લાઇનો….
રિપોર્ટર…. અમીન કોઠારી મહીસાગર…. મહિસાગર જિલ્લાના લુણાવાડામાં ગેસના બોટલોને લઈને લાંબી લાંબી લાઇનો…. નોકરી ધંધો ઘરકામ છોડીને તમામ વર્ગ ગેસના…
-
લુણાવાડાની જ્યુડિશનલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા શૈલેષ નરેન્દ્રભાઈ કાછીયા ને એક વર્ષની સજા ફટકારી.
લુણાવાડાની જ્યુડિશનલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા શૈલેષ નરેન્દ્રભાઈ કાછીયા ને એક વર્ષની સજા ફટકારી.. રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર લુણાવાડાની માં મહાકાળી…
-
મહિસાગર જિલ્લાના ‘નલ સે જલ’ યોજનાના એકસો તેવીસ કરોડોના મહા કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમે વાસ્મો યુનિટ ગોધરા ના એકાઉન્ટન્ટ ની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.
રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર…. મહિસાગર જિલ્લાના ‘નલ સે જલ’ યોજનાના એકસો તેવીસ કરોડોના મહા કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમે વાસ્મો યુનિટ ગોધરા…
-
મહીસાગર જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા તા. ૧૪ માર્ચના રોજ યોજાશે નેશનલ લોક અદાલત
મહીસાગર જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા તા. ૧૪ માર્ચના રોજ યોજાશે નેશનલ લોક અદાલત અમીન કોઠારી મહીસાગર મહીસાગર જીલ્લામાં…
-
મહીસાગર જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ ૨૬ ફેબ્રુઆરીના રોજ યોજાશે
મહીસાગર જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ ૨૬ ફેબ્રુઆરીના રોજ યોજાશે. અમીન કોઠારી મહીસાગર મહીસાગર જિલ્લાના તમામ તાલુકાઓમાં ૨૫ ફેબ્રુઆરીના રોજ તાલુકા-ગ્રામ્ય…
-
મહિસાગર સહિત રાજ્યભરમાં ટેકાના ભાવે ઘઉં વેચવા ઓનલાઇન નોંધણીનો પ્રારંભ: ગ્રામ પંચાયત સ્તરે VCE મારફતે થશે રજીસ્ટ્રેશન
મહિસાગર સહિત રાજ્યભરમાં ટેકાના ભાવે ઘઉં વેચવા ઓનલાઇન નોંધણીનો પ્રારંભ: ગ્રામ પંચાયત સ્તરે VCE મારફતે થશે રજીસ્ટ્રેશન અમીન કોઠારી મહીસાગર…
-
લુણાવાડા ખાતે મનોદિવ્યાંગ બાળકો માટે ‘ડે-કેર સેન્ટર’નો શુભારંભ: બ્લાઈન્ડ વેલફેર કાઉન્સિલની સરાહનીય પહેલ
લુણાવાડા ખાતે મનોદિવ્યાંગ બાળકો માટે ‘ડે-કેર સેન્ટર’નો શુભારંભ: બ્લાઈન્ડ વેલફેર કાઉન્સિલની સરાહનીય પહેલ અમીન કોઠારી મહીસાગર દાહોદ-પંચમહાલ-મહિસાગર જિલ્લા બ્લાઈન્ડ…
-
લુણાવાડા ખાતે DAY-NRLM યોજના હેઠળ કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો
લુણાવાડા ખાતે DAY-NRLM યોજના હેઠળ કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો: અમીન કોઠારી મહીસાગર ૩૮ સ્વ-સહાય જૂથોને ₹૯૫ લાખનું ધિરાણ મંજૂર કરાયુ.…
-
જિલ્લા કલેકટર અર્પિત સાગરે નવા મતદારોને EPIC કાર્ડ અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓનું સન્માન કર્યું
મહીસાગર જિલ્લામાં 16માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી લુણાવાડા ખાતે બાબાસાહેબ આંબેડકર હોલમાં કાર્યક્રમ યોજાયો. *** જિલ્લા કલેકટર અર્પિત સાગરે નવા…
-
મહીસાગર જિલ્લા બાળ સુરક્ષા અધિકારીના માનસિક ત્રાસથી કંટાળી કર્મચારીનું રાજીનામું!
મહિસાગરમાં બાળ સુરક્ષા વિભાગમાં વિવાદ! રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર મહીસાગર જિલ્લા બાળ સુરક્ષા અધિકારીના માનસિક ત્રાસથી કંટાળી કર્મચારીનું રાજીનામું! …






