GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં પગાર મુદ્દે અનુ.જાતિ સમાજના યુવકને માર મારવાના પ્રકરણમાં વધુ ત્રણની અટકાયત

મોરબીમાં પગાર મુદ્દે અનુ.જાતિ સમાજના યુવકને માર મારવાના પ્રકરણમાં વધુ ત્રણની અટકાયત

મોરબીની રવાપર ચોકડીએ પગારની માંગ કરનાર અનુસૂચિત જાતિના યુવાનને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો. જે બનાવ મામલે પોલીસ મથકમાં 12 વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. જે ફરિયાદને પગલે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત અને ડી ડી રબારી એમ પાંચ આરોપીએ કોર્ટમાં આગોતરા જમીન અરજી રદ કરી હતી. દરમીયાન પોલીસ ફરાર આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવતી હોય જેમાં આરોપી ડી ડી રબારીને ગઈકાલે ઝડપી લેવામાં આવ્યો હતો તો અન્ય આરોપીને ઝડપી લેવા પોલીસ વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી હતી.

જેમાં ગઈકાલે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ અને રાજ પટેલ એમ ત્રણ આરોપી પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે તો વધુ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે જેમાં પરીક્ષિત સુધીરભાઈ ભગલાણી, ક્રીશ મેરજા,પ્રીત વડસોલાની ધરપકડ કરીધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!