MODASA
-
અરવલ્લી જીલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા તમામ તાલુકાના ગામોને “મારું ગામ ટીબી મુક્ત ગામ” બનાવવાના ભાગરૂપે હાલ ૧૦૦ દિવસ સઘન ટીબી ઝુબેશ..
અહેવાલ અરવલ્લી :હિતેન્દ્ર પટેલ અરવલ્લી જીલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા તમામ તાલુકાના ગામોને “મારું ગામ ટીબી મુક્ત ગામ” બનાવવાના ભાગરૂપે હાલ…
-
અરવલ્લી જીલ્લામાં ૧૦૦ દિવસ ટીબી ઝુંમ્બેશ અંતર્ગત માન વિભાગીય નાયબ નિયામક સાહેબ ગાંધીનગરની અધ્યક્ષતામાં વર્ચુઅલ માધ્યમથી મીટીગ યોજાઈ.
અહેવાલ અરવલ્લી :હિતેન્દ્ર પટેલ અરવલ્લી જીલ્લામાં ૧૦૦ દિવસ ટીબી ઝુંમ્બેશ અંતર્ગત માન વિભાગીય નાયબ નિયામક સાહેબ ગાંધીનગરની અધ્યક્ષતામાં વર્ચુઅલ માધ્યમથી…
-
મેઘરજ તાલુકામાં આવેલા પેટ્રોલ પંપના માલિક અને સ્ટાફ ઘ્વારા કરવામાં આવ્યો ડીઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ
અરવલ્લી અહેવાલ :હિતેન્દ્ર પટેલ મેઘરજ તાલુકામાં આવેલા પેટ્રોલ પંપના માલિક અને સ્ટાફ ઘ્વારા કરવામાં આવ્યો ડીઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ દહેગામ…
-
મેઘરજના શિવરાજપુરા કંપા પાસે અકસ્માત સર્જાતા ત્રણ ઘેટાંના મોત, બે ઘેટાં ઈજાગ્રસ્ત. બાઈક ચાલક બાઈક મૂકી થયો ફરાર
અરવલ્લી અહેવાલ :હિતેન્દ્ર પટેલ મેઘરજના શિવરાજપુરા કંપા પાસે અકસ્માત સર્જાતા ત્રણ ઘેટાંના મોત, બે ઘેટાં ઈજાગ્રસ્ત. બાઈક ચાલક બાઈક મૂકી…
-
ભિલોડા ડેપો ની હિંમતનગર થી મેઘરજ રૂટની બસ સેવા રિટર્નમાં માત્ર શામળાજી સુધી, શનિવારે સદંતર બંધ.. ફરિયાદ કરવી તો કોને કરવી. મુસાફળોમાં રોષ
અરવલ્લી અહેવાલ :હિતેન્દ્ર પટેલ ભિલોડા ડેપો ની હિંમતનગર થી મેઘરજ રૂટની બસ સેવા રિટર્નમાં માત્ર શામળાજી સુધી, શનિવારે સદંતર બંધ..…
-
નવા વર્ષમાં જિલ્લામાં સફાઈ જાળવવા જિલ્લા વિકાસ અધિકારીની નવી પહેલ અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે શરૂ કરવામાં આવ્યો સ્વચ્છતા કંટ્રોલ રૂમ
અહેવાલ અરવલ્લી :હિતેન્દ્ર પટેલ નવા વર્ષમાં જિલ્લામાં સફાઈ જાળવવા જિલ્લા વિકાસ અધિકારીની નવી પહેલ,અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે શરૂ કરવામાં આવ્યો…
-
Bz ના કૌભાંડીની ધપકડ પછી ભિલોડામાંથી BZ ઇન્ટરનેશનલ બ્રોકિંગ નામની વધુ એક ઓફિસ સામે આવી. ઓફિસ પર CID ની તપાસ
અહેવાલ અરવલ્લી : હિતેન્દ્ર પટેલ Bz ના કૌભાંડીની ધપકડ પછી ભિલોડામાંથી BZ ઇન્ટરનેશનલ બ્રોકિંગ નામની વધુ એક ઓફિસ સામે આવી.…
-
શામળાજી અણસોલ ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત : 1 ASP, 3 DYSp, 11 PI, 24 PSI સહિત પોલીસ સ્ટાફ તૈનાત રહ્યો
અરવલ્લી અહેવાલ :હિતેન્દ્ર પટેલ શામળાજી અણસોલ ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત : 1 ASP, 3 DYSp, 11 PI, 24 PSI સહિત…
-
અરવલ્લી જિલ્લા પોલિસ અને લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે સાઇબર ક્રાઇમ જન જાગૃતિ તેમજ અવેરનેસ કાર્યક્રમ યોજાયો
અહેવાલ અરવલ્લી :હિતેન્દ્ર પટેલ અરવલ્લી જિલ્લા પોલિસ અને લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે સાઇબર ક્રાઇમ જન જાગૃતિ તેમજ અવેરનેસ કાર્યક્રમ યોજાયો…
-
સાબરડેરી ના આસિસ્ટન્ટ જનરલ મેનેજર ડોક્ટર એમ એન પટેલ નો વય નિવૃત્તિ સમારોહ યોજાયો
અહેવાલ અરવલ્લી :હિતેન્દ્ર પટેલ સાબરડેરી ના આસિસ્ટન્ટ જનરલ મેનેજર ડોક્ટર એમ એન પટેલ નો વય નિવૃત્તિ સમારોહ યોજાયો સાબરડેરી ખાતે…









