GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મતદાન માટે અનેરો ઉત્સાહ : મતદારો ઢોલનગારાંના તાલ સાથે રાસ-ગરબે ઘૂમ્યા

તા.૭/૫/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં રાજકોટ સંસદીય મત વિસ્તારના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા છે. સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થતા જ મતદાન મથકો ખાતે મતદારો ઉમટી પડ્યા હતા અને લોકોએ મતદાન માટે કતાર લગાવી જાગૃતતાને દર્શન કરાવ્યા હતા. આ તકે વસંતવાટીકા સહિતની સોસાયટીઓમાં ભાઈઓ-બહેનોએ ઢોલનગારાંના તાલ સાથે રાસ-ગરબે ઘૂમીને મતદાન માટે અનેરો ઉત્સાહ દાખવ્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!