NATIONAL
-
ફિલ્મો ટેક્સ ફ્રી ની જેમ મહાકુંભ જતી ગાડીઓ ટોલ ફ્રી કરવા અખિલેશ યાદવે માંગ કરી
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલાં મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓ દરરોજ ગંગા ઘાટ પર સ્નાન કરવા જઈ રહ્યાં છે અને પુણ્યની ડૂબકી…
-
ગુરુઓ શિષ્યોનું જીવન સુધારવાને બદલે બગાડી રહ્યાં છે, 53 વર્ષીય હેડમાસ્ટરએ સગીરા પર દુષ્કર્મ આચર્યું
ગુરુઓ શિષ્યોનું જીવન સુધારવાને બદલે બગાડી રહ્યાં છે અને બેશરમીભર્યાં કામો કરી રહ્યાં છે. મહારાષ્ટ્રના નાસિકની એક પ્રાઈવેટ સ્કૂલમાં ધોરણ…
-
મારા પતિએ તારી સાથે સુખ માણ્યું હોય તો તું પણ તેની સાથે લગ્ન કરી લે, આપણે સાથે સાથે રહીશું. !!!
કેરળની રાજધાનીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડાન્સ ટીચરની પત્નીએ સગીરાને એવી ઓફર કરી હતી કે જો મારા પતિએ…
-
દિલ્હીમાં પણ ડબલ એન્જિનવાળી સરકાર બનશે, આમ આદમી પાર્ટીની કારમી હાર !
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થતા દેખાઈ રહ્યા છે. દિલ્લીની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 27 વર્ષ બાદ શાનદાર વાપસી કરી રહ્યું…
-
ઘરેલુ હિંસાના કેસોમાં સાસરિયાને આડેધડ સામેલ ના કરી શકો : સુપ્રીમ
નવી દિલ્હી : એક મહત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કોઇ જ વિશિષ્ટ આરોપો વગર ઘરેલુ હિંસાના કેસોમાં પરિવારના સભ્યોને ફસાવવાના કેસોની…
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રયાગરાજ કુંભ મેળામાં પહોંચ્યા ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરીને અર્ઘ્ય અર્પણ કર્યુ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવાર તા.૭ ફેબ્રુઆરીએ બપોરે પ્રયાગરાજના કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે શ્રદ્વા ભક્તિ પૂર્વક પવિત્ર સ્નાન કરવા…
-
પત્રકારોને અંગત માહિતી જાહેર કરવા માટે દબાણ ન કરી શકાય. : મદ્રાસ હાઇકોર્ટ
મદ્રાસ હાઇકોર્ટે મોટો નિર્ણય આપતાં સ્પષ્ટ કહ્યું છે કે પત્રકારોને અંગત માહિતી જાહેર કરવા માટે દબાણ ન કરી શકાય. આ…
-
અમેરિકાએ ગેરકાયદે વસવાટ કરતાં 487 ભારતીયોને ડિપોર્ટ કરવાનો અંતિમ આદેશ આપ્યો
અમેરિકાએ ગેરકાયદે વસવાટ કરતાં 487 ભારતીયોને ડિપોર્ટ કરવાનો અંતિમ આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકારે આ અંગે માહિતી આપી હતી. કેન્દ્ર…
-
પાડોશીએ 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરીને તેની નિર્દયતાથી હત્યા કરી
મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના જાટ તાલુકાના કરજગી ગામમાં ગુરુવારે એક શરમજનક ઘટના બની. 45 વર્ષના એક પાડોશીએ 4 વર્ષની માસૂમ બાળકી…
-
અમેરિકામાંથી ભારતીયોને પરત મોકલવાના મુદ્દે સંસદમાં હોબાળો થયો
બજેટ સત્રના પાંચમા દિવસે અમેરિકામાંથી ભારતીયોને પરત મોકલવાના મુદ્દે સંસદમાં હોબાળો થયો હતો. સવારે 11 વાગ્યે કાર્યવાહી શરુ થતાં જ…









