NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવા ૧૭ બસ રૂટને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મંજૂરી : નવસારી–વાપી–પાલનપુરમાં જાહેર પરિવહનને નવી દિશા મળશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ અંતરિયાળ વિસ્તારો સુધી બસ કનેક્ટિવિટી પહોંચવાથી સામાન્ય નાગરીકોના સમય અને નાણાં બંનેની બચત થશે: નાયબ મુખ્યમંત્રી…
નવસારી જિલ્લાનું ગૌરવ: અમલસાડ ચીકુને GI ટેગ મળતાં દક્ષિણ ગુજરાતની કૃષિ શક્તિ ચમકી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ અમલસાડ ચીકુનો મીઠો ગૌરવગાન : GI ટેગથી ખેડૂતોને સમૃદ્ધિ અને વિશ્વમાં આગવી ઓળખ “અમલસાડ ચીકુ” ને…
નવસારીમાં ભાજપનો ઐતિહાસિક વિજય: ભુરાભાઈ શાહ–અશોકભાઈ ધોરાજીયાની જોડી ‘ચાણક્ય’ સાબિત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો સર્વત્ર દબદબો, કોંગ્રેસ સીમિત – જિલ્લાની રાજનીતિમાં સ્પષ્ટ સંદેશ નવસારી જિલ્લાની સ્થાનિક…
નવસારીમાં મતદાનનો ઉત્સાહ: કેટલાક વિસ્તારોમાં ઊંચો પ્રતિસાદ,તો ક્યાંક મધ્યમ ટકાવારી નોંધાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદારોમાં સારો ઉત્સાહ જોવા મળ્યો હતો. સાંજના ૫ વાગ્યા સુધી…
નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે તંત્ર સજ્જ : ૧૮૧ બેઠકો માટે ૨૬ એપ્રિલે મતદાન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા નિવાસી અધિક કલેક્ટર વાય.બી. ઝાલાના અધ્યક્ષસ્થાને પ્રેસ બ્રિફિંગ યોજાઈ હતી મતગણતરી ૨૮ એપ્રિલે •…
નવસારી:મતદાન માટે શ્રમિકોને ખાસ રજા: 26 એપ્રિલે રાજ્યભરમાં સૂચના અમલમાં
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી: રાજ્યમાં તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને શ્રમિકો અને કર્મચારીઓ સરળતાથી મતદાન કરી…
નવસારી મહાનગરપાલિકા દ્વારા ‘Waste to Best’ અભિયાન: કચરામાંથી સર્જન, સ્વચ્છતામાં નવી દિશા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવા માટે ‘Waste to Best’ અભિયાનને ગતિ આપવામાં…
વાંસદા નગરમાં ભવ્ય શોભાયાત્રા સાથે પરશુરામ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ જયંતિ નિમિતે નગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ, જેમાં…
નવસારી જિલ્લા પેન્શનરો માટે મહત્વપૂર્ણ સૂચના:૩૧ જુલાઈ સુધી હયાતીની ખરાઈ ફરજિયાત કરાય લેવા અનુરોધ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા તિજોરી કચેરી દ્વારા જિલ્લાના તમામ પેન્શનરો માટે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. IRLA…
નવસારી મહાનગરપાલિકાએ મતદારો માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવા ખાસ સર્ચિંગ સોફ્ટવેર લોન્ચ કરાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા આગામી સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મતદારોને વધુ સુવિધા અને પારદર્શિતા આપવા માટે એક…










