NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી ખાતે ડો.બાબાસાહેબ આંબેડકર જયંતિ ઉજવણી નિમિતે મેગા મેડિકલ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી ખાતે ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર ની 136મી જન્મજયંતિ નિમિત્તે સામાજિક સમરસતા, જાતિવાદ મુક્ત ભારત…
બાળલગ્ન અટકાવો: સહભાગી બનનાર તમામ સામે થશે કાનૂની કાર્યવાહી: બાળલગ્ન પ્રતિબંધ અધિકારી નવસારી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ અંતર્ગત છોકરીના ૧૮ વર્ષ પૂર્ણ થયા પહેલા તથા છોકરાના ૨૧ વર્ષ પૂર્ણ થયા…
નવસારીમાં અનોખી પહેલ: “સંબંધોના સંઘર્ષનો સારથી” વેબસાઈટ લોન્ચ, સંબંધોને મજબૂત બનાવવા નવી દિશા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારીના જાણીતા વકીલ પરેશભાઈ વાટવેચા અને વૈશાલી વાટવેચા દ્વારા “સંબંધોના સંઘર્ષનો સારથી” નામની અનોખી વેબસાઈટનો શુભારંભ…
વાંસદા તાલુકામાં કોંગ્રેસનો શક્તિ પ્રદર્શન: જિલ્લા પંચાયતની 7 અને તાલુકા પંચાયતની 28 સીટ પર ઉમેદવારી નોંધાવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વાંસદા-ચીખલીમાં વિકાસનો વિશ્વાસ:ધારાસભ્ય અનંત પટેલના નેતૃત્વમાં કોંગ્રેસ પ્રત્યે મતદારોનો વધતો ઝોક જોવા મળી રહ્યો છે. વાંસદા…
“તેજસ્વીની સંસ્કૃતિધામ”વાસુર્ણા ડાંગમાં 2000 શ્રીફળથી કીડિયારૂ સેવા યજ્ઞની ભવ્ય પૂર્ણાહુતિ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી-સુરત વિસ્તારમાં સેવાકાર્યો માટે જાણીતા જય ગોપાલ ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ડાંગ જિલ્લાના પરમ શાંતિધામ એવા…
આદિવાસી હકો માટે કડક કાર્યવાહી : NCSTની SBI સામે લાલ આંખ,બેકલોગ ભરતી અંગે મોટી ખાતરી આપી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સમસ્ત આદિવાસી સમાજની રજૂઆતને ગંભીરતાથી લેતા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સામે…
નવસારી મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ શહેરના પૂર્ણા નદી કિનારે સફાઈ અભિયાન હાથ ધર્યું…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વિરાવળ ખાતે પૂર્ણા નદીના કિનારે વિશેષ સફાઈ અભિયાન હાથ…
વાંસદા તાલુકાના આંબાબારી છાત્રાલયમાં મૂલ્યવાન પુસ્તકોના દાનથી વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી છવાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ આંબાબારી ગામે આવેલ વનવાસી વિકાસ મંડળ, વઘઇ ડાંગ સંચાલિત રિદ્ધિ-સિદ્ધિ માધ્યમિક…
સેવાનિવૃત્ત થઈ માતૃભૂમિ પરત ફરેલા જલાલપોરના વીર જવાન મુકેશભાઈ બોરીચાનું નવસારી ખાતે ભવ્ય સ્વાગત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ Border Security Force માં લાંબા સમય સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપ્યા બાદ નિવૃત્ત થયેલા વીર જવાન મુકેશભાઈ…
નવસારી જિલ્લામાં દારૂના પરવાનેદારોને દારૂના ખરીદ/વેચાણ/સંગ્રહ પર પ્રતિબંધ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવનવસારી જિલ્લામાં નવસારી મહાનગરપાલિકા, ગણદેવી નગરપાલિકા તેમજ જિલ્લાપંચાયત/તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણીનું મતદાન તા.૨૬/૦૪/૨૦૨૬ અને મતગણતરી તા.૨૮/૦૪/૨૦૨૬ ના…










