PALANPUR
-
પાલનપુર ખાતે જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને અંબાજી કોરિડોર પ્રોજેક્ટ સદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ
19 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા અંબાજીને ‘મોડેલ ટેમ્પલ ટાઉન’ બનાવવાનો માસ્ટર પ્લાન: વિશ્વકક્ષાની સુવિધાઓથી સજ્જ બનશે આદ્યશક્તિ ધામ અંબાજી…
-
રાજ્યપાલશ્રીએ ફાર્મમાં ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો
18 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ દાંતીવાડા તાલુકાના ઉત્તમપુરા – ડાંગિયા ગામમાં ખેડૂત શ્રી ઈશ્વરભાઈ ભૂતડિયાના પ્રાકૃતિક…
-
પાલનપુર ખાતે જિલ્લા કક્ષાનો રોજગાર ભરતીમેળો યોજાયો: ૩૮૭ યુવાનોને સ્થળ પર જ નોકરીની ઓફર અપાઈ
18 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના યુવાનોને ઘર આંગણે રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના ઉમદા આશય સાથે જિલ્લા રોજગાર…
-
વહેલી સવારે શાળાના વિદ્યાર્થીઓ સાથે રાજ્યપાલશ્રીએ કર્યો યોગાભ્યાસ
17 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો સાદગીપૂર્ણ બનાસકાંઠા પ્રવાસ રાજ્યપાલશ્રીએ ઉત્તમપુરા (ડાંગીયા) પ્રાથમિક શાળામાં સાદગીપૂર્ણ રાત્રી વિશ્રામ…
-
આદર્શ સાયન્સ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર ખાતે “વાર્ષિકોત્સવ અને શુભેચ્છા સમારોહ” યોજાયો
17 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા આદર્શ સાયન્સ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર ખાતે “વાર્ષિકોત્સવ અને શુભેચ્છા સમારોહ” યોજાયો.શ્રી અખિલ…
-
ફાયર બ્રિગેડ ની ટીમ અને જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દ્વારા પાલનપુરમાં લોખંડ ના દરવાજા ની જાળીમાં ભૂંડ ને સહી સલામત બહાર કાઢવામાં આવ્યું
16 માર્ચ જીતીશ જોષી પાલનપુર બનાસકાંઠા ફાયર બ્રિગેડ ની ટીમ અને જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી દ્વારા પાલનપુરમાં લોખંડ ના…
-
આદર્શ સાયન્સ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર ખાતે “વાર્ષિકોત્સવ અને શુભેચ્છા સમારોહ” યોજાયો
16 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ સાયન્સ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, વિસનગર ખાતે…
-
રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે ડીસામાં રૂ. 25 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ
15 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા રાજ્ય સરકારના સહયોગથી ડીસા શહેરમાં વિકાસના નવા પ્રોજેક્ટનો પ્રારંભ.રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીના વરદ…
-
પરમ પૂજ્ય સ્વામી લીલા શાહ મહારાજની 146 મી જન્મ જયંતી નિમિત્તે. જીવદયા ફાઉન્ડેશન દ્વારા પક્ષીઓ માટે પાણીનાકુંડા નું વિતરણ
15 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા પરમ પૂજ્ય સ્વામી લીલા શાહ મહારાજની 146 મી જન્મ જયંતી નિમિત્તે. જીવદયા ફાઉન્ડેશન દ્વારા…
-
જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટ્સ પાલનપુર દ્વારા સાયબર સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મહેસાણા ખાતે મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું
15 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટ્સ પાલનપુર દ્વારા સાયબર સુરક્ષા અંગે…









