RAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ જિલ્લામાં ૫૦૦થી વધુ અસરગ્રસ્તોને ૬૧ હજાર કેશડોલ્સ ચુકવાઈ
તા.૧/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર ૯૨ પશુઓના મૃત્યુના કિસ્સામાં રૂ. બે લાખથી વધુની સહાયનું ચૂકવણું Rajkot: રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લામાં થયેલ…
Rajkot: રાજકોટ વર્તુળનાં ગામડાઓમાં ગામ-તળાવો ઊંડા કરાશેઃ મંત્રીશ્રી બાવળીયા
તા.૧/૯/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર રાજકોટ વર્તુળમાં વરસાદથી ૪૩ નાની સિંચાઈ યોજના છલકાઈ, ડેમસેફ્ટીના ૧૫ કામો પૂર્ણ Rajkot: રાજ્યના જળસંપત્તિ અને પાણી…
Rajkot: પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા ની અધ્યક્ષતામાં નાર્કો કો-ઓર્ડીનેટર સેન્ટરની બેઠક યોજાઈ
તા.૩૦/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર યુવાધનને નશીલા પદાર્થોના સેવનથી દૂર રાખવા પ્રિવેન્શન પર ભાર મુકતા પોલીસ કમિશનરશ્રી નશામુક્ત અભિયાન સાર્થક બનાવવા રાજ્ય…
Gondal: ગોંડલના આશાપુરા હોલ શેલ્ટર હોમમા પૂર અસરગ્રસ્તોની આરોગ્ય તપાસણી કરાઈ
તા.૩૦/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Gondal: રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં રહેતા…
Rajkot: કોટડાસાંગાણી તાલુકાકક્ષાના અધિકારીઓએ વેરાવળ ગામમાં આશ્રયસ્થાનની મુલાકાત લીધી
તા.૩૦/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની કારણે સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા કલેક્ટરશ્રી પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રનું…
Rajkot: રાજકોટ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા પાણીના ટાંકાઓમાં ક્લોરીનેશનની કામગીરી હાથ ધરાઈ
તા.૩૦/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર કોલેરા જેવા પાણીજન્ય રોગોને અટકાવવા આરોગ્યતંત્ર કટિબદ્ધ Rajkot: ચોમાસામાં વરસાદ બાદ મેલેરીયા, ટાઈફોડ, કોલેરા જેવો રોગચાળો વકરતો…
Rajkot: રાજકોટ અને જસદણ ખાતેના વિવિધ કામોની સમીક્ષા બેઠક યોજાશે
તા.૩૦/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot, Jasdan: જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને તા.૩૧ ઓગસ્ટ ૨૦૨૪ શનિવારના રોજ સવારે…
Rajkot: સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ કોટન રિસર્ચ, નાગપુરના વૈજ્ઞાનિકોએ લીધી કે.વિ.કે. તરઘડીયા, રાજકોટની મુલાકાત
તા.૩૦/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, તરઘડીયા ખાતે ચાલતી સ્પેશ્યલ પ્રોજેક્ટ ઓન કોટન યોજના અંતર્ગત ગુજરાત…
Rajkot: એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત કે.વિ.કે. તરઘડીયા ખાતે ૧૦૦ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરાયું
તા.૩૦/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તરઘડીયા ખાતે “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત પર્યાવરણના સંરક્ષણ હેતુથી ૧૦૦…
Rajkot: રાજકોટના શેલ્ટર હોમની વ્યવસ્થાઓની ચકાસણી કરતું જિલ્લા વહીવટીતંત્ર
તા.૩૦/૮/૨૦૨૪ વાત્સલ્યમ્ સમાચાર Rajkot: રાજકોટ જિલ્લામાં પડેલા ભારે વરસાદના લીધે ઠેર ઠેર પાણી ભરાઈ જતાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો માટે…









