MORBIMORBI CITY / TALUKO

મોરબી : ગોકુળનગર ના સહયોગથી તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ઓમ.વી.વી. આઇ.એમ.કોલેજ ખાતે ચિત્ર સ્પર્ઘા યોજાઇ.

મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ તથા તાલુકા હેલ્થ ઓફીસ મોરબી અને અર્બન હેલ્થ સેન્ટર ગોકુલનગર ના સહયોગથી તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ઓમ.વી.વી. આઇ.એમ.કોલેજ ખાતે ચિત્ર સ્પર્ઘા યોજાઇ.

આજરોજ તમાકુ કંટ્રોલ સેલ મોરબી અને અર્બન હેલ્થ સેન્ટર ગોકુલનગર મોરબી દ્રારા મોરબી ખાતે ઓમ.વી.વી.આઇ.એમ કોલેજમાં વ્યસનની જાગૃતી અર્થે ચિત્ર સ્પર્ઘા નું આયોજન કરવામાં આવેલ.
તમાકુ નિષેધ ચિત્ર હરીફાઈમાં 300 જેટલા વીઘાર્થીએ ભાગ લીધેલ જેમાં બાળકોએ વ્યસનની શારીરિક અસરો/માનસિક અસરો/આર્થીક અસરો. સમાજમાં તમાકુના દુષણ અટકાવવાના પગલાઓ તથા તમાકુના કારણે થતા કેન્સરના રોગની સારવારમાં થતા ખર્ચ વીશે ચિત્ર સ્પર્ધા યોજેલ .જેમાંથી શ્રેષ્ઠ ચિત્ર વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીને ઈનામ આપવામાં આવેલ તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવેલ અને સાથે કોલેજના તમામ વિદ્યાર્થીઓ ને નાસ્તો કરાવામાં આવેલ.


કાર્યક્રમના અંતે તેહાન શેરસિયા સોશ્યલ વર્કર, શૈલેષભાઈ પારેજીયા તાલુકા એમ.પી. એસ., મેડીકલ ઓફીસર, ડો.એન.એમ. કૈલા મેડિકલ ઓફિસર ગોકુલનગર, એમ.પી. એચ. ડબલ્યુ દીપક પટેલ.લોખીલ વૃજરાજ. તથા fhw પૂજા બેન જોગર દ્વારા તમાકુના દૂષણ વિષે કોલેજના તમામ વિદ્યાર્થીને શારીરિક અને આર્થિક નુકશાની વિશે માહિતી આપવામાં આવેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી ધર્મેન્દ્રભાઈ ગડેશિયા તથા નિર્મિત કકડ તથા કોલેજ સ્ટાફ ગણ, અર્બન સ્ટાફ ગણ હાજર રહેલ.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!