SHEHERA
-
શહેરા ડાયલ ૧૧૨ PCR ટીમની સતર્કતા: વાઘજીપુર ગામે આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવકનો જીવ બચાવી માનવતા મહેકાવી
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ગામે ડાયલ ૧૧૨ PCR ટીમની સમયસૂચકતાને કારણે એક મોટી હોનારત…
-
શહેરાના નરસાણા ગામમાં સિંચાઈની સુવિધા મુદ્દે ગ્રામજનોની ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડને રજૂઆત
પંચમહાલ શહેરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવેલ નરસાણા ગામમાં વર્ષોથી સિંચાઈની યોગ્ય સુવિધાના અભાવે ખેડૂતો મુશ્કેલી વેઠી…
-
ગોધરામાં પ્રાકૃતિક ખેતીને વેગ: બામરોલી રોડ પર નવા ‘પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ કેન્દ્ર’નો પ્રારંભ
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા ગોધરા શહેરની જનતાને શુદ્ધ, સાત્વિક અને કેમિકલમુક્ત આહાર મળી રહે તેવા ઉમદા હેતુ સાથે શહેરના…
-
શહેરા ખાતે લાઇન સ્ટાફના પરિવારની ઉપસ્થિતિમાં સેફટી મિટિંગ અને મોકડ્રિલનું ભવ્ય આયોજન
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા શહેરા: એમજીવીસીલ વીજ કંપનીના શહેરા ૧ અને શહેરા ૨ પેટા વિભાગીય કચેરી દ્વારા વીજ…
-
શહેરાના સદનપુર-ભદ્રલા રોડ પરથી વન વિભાગે વગર પાસ-પરમિટના લાકડા ભરેલી ટ્રક ઝડપી પાડી: ૪.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લાના શહેરા વન વિભાગ દ્વારા ગેરકાયદેસર લાકડાની હેરાફેરી અટકાવવા માટે હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં…
-
ગોધરા એસ.ઓ.જી. પોલીસે વેજલપુરમાંથી ગેરકાયદેસર LPG ગેસના ૧૨ બોટલ સહિત રૂ. ૩૨,૫૪૦નો મુદ્દામાલ જપ્ત કર્યો
પ્રતિનિધિ ગોધરા તા.3 નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ખાતેથી એસ.ઓ.જી. ગોધરાની ટીમે મામલતદાર પુરવઠા શાખા…
-
શહેરા નગરપાલિકામાં 17 બિનહરીફ સહિત તમામ 28 બેઠકો કબ્જે કરી ભાજપે ઐતિહાસિક જીતનો ડંકો વગાડ્યો
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા શહેરા નગરપાલિકાના કુલ ૭ વોર્ડની તમામ ૨૮ બેઠકો પર ભાજપે જંગી બહુમતી સાથે ભવ્ય વિજય…
-
પંચમહાલમાં બાળમજૂરીના દૂષણને ડામવામાં શ્રમ વિભાગની લાચારી: પોતાની નિષ્ફળતાનો ટોપલો મીડિયા પર ઢોળ્યો
પંચમહાલ ગોધરા નિલેશભાઈ દરજી શહેરા પંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં લગ્નગાળા દરમિયાન વરઘોડામાં ઝુમર લાઈટો ઉંચકવા જેવા જોખમી કામોમાં માસૂમ બાળકોના…
-
ગોધરામાં ચૂંટણી ટાણે મતદારોને લલચાવવા 50 લાખની નાણાકીય હેરાફેરીનો પર્દાફાશ
પ્રતિનિધિ ગોધરા તા.22 નિલેશભાઈ દરજી શહેરા આગામી તારીખ 26મી એપ્રિલ 2026ના રોજ યોજાનારી ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં…
-
પંચમહાલમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને પોલીસ સજ્જ
પ્રતિનિધિ ગોધરા તા.16 નિલેશભાઈ દરજી શહેરા હેડ ક્વાર્ટર ખાતે ૫૦ જવાનોને રાઈયટ કંટ્રોલની ખાસ તાલીમ અપાઈ આગામી…









