MORBI:મોરબી નજીક નશા યુક્ત રીક્ષા ચાલક રીક્ષા નું કંટ્રોલ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો
મોરબી નજીક ગઈકાલે સાંજે નશા યુક્ત રીક્ષા ચાલક રીક્ષા નું કંટ્રોલ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો મોટી જાનહાની થતા અટકી
મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર નશા યુક્ત હાલતમાં જાહેર માર્ગ પર રિક્ષા લઈ રાજપાઠમાં પોતે અને અન્યનું જીવ જોખમમાં નાખી દે તેમ રાજકોટ મોરબી હાઇવે પર જ્યાં સતત વાહનોની અવરજવર રહે છે તેવા મુખ્ય માર્ગ પર પસાર થઈ રાજપાઠમાં રીક્ષા ચલાવી રહ્યા હતા જેને તે માર્ગ પરથી પસાર થતાં લોકોએ વિડીયોગ્રાફી મોબાઇલમાં કરી રાજપાઠમાં રહેલા રીક્ષા ચાલક વ્યક્તિએ સનાળા નજીક કાર સાથે અકસ્માત સર્જાયો ની ઘટના પ્રકાશમાં આવી છે જેમાં જાગૃત નાગરિક ઓએ તત્કાલ રિક્ષાચાલક ને પકડી પોલીસ હવાલે કર્યો રીક્ષા ચાલક મુકેશ લક્ષ્મણભાઈ રાકાણી રહે.વિરપર ગામ વાળાને પકડી નાગરિકોએ સીટી એ ડિવિઝન પોલીસને હવાલે કરતા પોલીસે આ નસેડી રીક્ષા ચાલક વિરુદ્ધ મોટર વ્હિકલ એકટ તેમજ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી કાયદાનું ભાન કરાવ્યું હતું.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.