JAMNAGARJAMNAGAR CITY/ TALUKO
રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સુશ્રી દિયા કુમારીજી જામનગરની મુલાકાતે
જામનગરના સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરે શીશ ઝુકાવી ધન્યતા અનુભવતા સુશ્રી દિયા કુમારીજી
રિપોર્ટ પ્રદિપસિંહ જી રાઠૌર જામનગર.
જામનગર તા.૦૨ માર્ચ, રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સુશ્રી દિયા કુમારીજી આજરોજ તા.૦૨ માર્ચના રોજ જામનગરની મુલાકાતે છે. ત્યારે દિયા કુમારીજીએ જામનગર શહેરમાં સ્થિત સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરની મુલાકાત લીધી હતી અને મંદિરે પ્રભુ ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.
દિયા કુમારીજી સાથે મંદિર ના ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઇ લાલ ધારાસભ્ય સર્વેશ્રી મેઘજીભાઈ ચાવડા, શ્રી દિવ્યેશભાઈ અકબરી, શ્રીમતી રિવાબા જાડેજા, ડેપ્યુટી મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢા, અગ્રણી સર્વેશ્રી રમેશભાઈ મુંગરા, શ્રી ડો.વિમલભાઈ કગથરા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.