JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામનગર શહેરમાં શ્રી રાજપુત મહિલા સંગઠન દ્વારા આયોજિત શ્રી શિવ મહાપુરાણ નવાન્હ પારાયણ જ્ઞાનયજ્ઞ.

 

|| ૐ નમઃ શિવાય ।।
જામનગર શહેરમાં શ્રી રાજપુત મહિલા સંગઠન દ્વારા આયોજિત
શ્રી શિવ મહાપુરાણ નવાન્હ પારાયણ જ્ઞાનયજ્ઞ.

વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટર પ્રદિપસિંહ જી રાઠૌર જામનગર.

શ્રી પરમ ભગવતગુણાનુરાગી શ્રી
શ્રી પરમબ્રહ્મ પરમાત્મા શ્રી આંશુતોષ મહાદેવજી ની અનુકંપાથી અમોએ સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે

શિવ મહાપુરાણ નવાન્હ પારાયણ જ્ઞાનયજ્ઞ

નું જામનગર મુકામે આયોજન કરેલ છે. જેમનો પ્રારંભ સંવત ૨૦૮૦ નાં ચૈત્ર સુદ-૭ ને સોમવાર તારીખ : ૧૫-૪-૨૦૨૪ નાં રોજ થશે તેમજ કથા વિરામ ચૈત્ર સુદ-૧૫ (પુનમ) નાં રોજ રાખેલ છે. આ શિવ મહાપુરાણ નવાન્હ પારાયણ જ્ઞાનયરા ની મુખ્ય વ્યાસપીઠ પર જામનગરવાળા

આંતરરાષ્ટ્રીય પ્રવકતા શાસ્ત્રીજી શ્રી અજયભાઈ ભટ્ટ બીરાજી કથા રસપાન કરાવશે.

તો આ ભગવતનામ કથા રસપાન જ્ઞાન ગંગારનાનનાં ત્રિવેણી સંગમમાં આપ સહપરિવારને પથારવા અમારૂ ભાવભર્યું હાર્દિક નિમંત્રણ છે. જયાં કથા થતી હોય છે ત્યાં તમામ તિર્થ તથા દેવીદેવતાઓની હાજરી હોય છે. એટલે જ કહ્યું છે….. સર્વતિર્થકા વાસા તહા, હર કી કથા હોય જબ જહાં, હર હર હર હર સુમિરન કરો, હર ચરણારવિંદ ઉર ધરો.

શ્રી શિવમહાપુરાણ નવાન્હ પારાયણના પાવન પ્રસંગો

વિશાળ શિવ મહાપુરાણજી ની પોથીયાત્રા તથા કથા મહાત્યમ વાંચન
તારીખ : ૧૫-૪-૨૦૨૪ ને સોમવાર સમય : બપોરે ૩-૦૦ કલાકે
શ્રી શિવ પ્રાગટ્ય
તારીખ : ૧૭-૪-૨૦૨૪ ને બુધવાર સમય : બપોરે ૪-૦૦ કલાકે શ્રી સતિ પ્રાગટ્ય
તારીખ : ૧૮-૪-૨૦૨૪ ને ગુરૂવાર સમય : બપોરે ૫-૦૦ કલાકે
ભગવાન શિવ તથા પાર્વતીજીના મંગલ વિવાહ
તારીખ : ૨૦-૪-૨૦૨૪ ને શનિવાર સમય : સાંજે ૬-૦૦ કલાકે શ્રી કાર્તિકેય તથા શ્રી ગણેશ પ્રાગટચ કથા
તારીખ : ૨૧-૪-૨૦૨૪ ને રવિવાર સમય : બપોરે ૪-૦૦ કલાકે જયોતિલીંગ કથા / બાર જયોતિલીંગ ના દર્શન અને અન્નકોટ દર્શન દ્વાદશ
તારીખ : ૨૨-૪-૨૦૨૪ ને સોમવાર સમય : બપોરે ૪-૦૦ કલાકે
કથા વિરામ : તારીખ : ૨૪-૪-૨૦૨૪ ને મંગળવાર સમય : સાંજે ૬-૦૦ કલાકે

કથા સ્થળ : ૪૫, દિગ્વિજય પ્લોટ, ન્યુ જેલ રોડ, રાજપુતપરા, ગરબી ચોક, જામનગર.

રાત્રીના પ્રોગ્રામમાં : ઈશ્વરવિવાહ, રાસ-ગરબા, રામધુન.તથા ભજન કીર્તન સંતવાણી ના કાર્યક્રમ યોજાશે.

સમય : બપોરે ૩-૦૦ થી સાંજના ૭-૦૦ કલાક સુધી

♦ આયોજક.શ્રી રાજપુત મહિલા સંગઠન ના
શ્રીમતી હેતલબા શૈલેન્દ્રસિંહ ચૌહાણ : ૯૪૨૭૩ ૩૮૪૯૫
શ્રીમતી નિતાબા સંજયસિંહ સોલંકી : ૭૦૧૬૭ ૦૮૯૨0
શ્રીમતી શિવાંગીબા અજયસિંહ ચૌહાણ : ૯૮૭૫૦ ૩૬૦૯૧
શ્રીમતી વંદનાબા ભરતસિંહ ચૌહાણ : ૮૧૬૦૯ ૭૫૫૭૯

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!