KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તળાવ બ્યૂટીફિકેશન નું ધારાસભ્ય ના હસ્તે ખાત મુહુર્ત કરવામા આવ્યુ

તારીખ ૧૨ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ

કાલોલ નગરપાલીકા દ્વારા સ્વર્ણિમ જયંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ મંજુર થયેલ તળાવ બ્યુટી ફિકેશન નાં કામનું ખાત મુહુર્ત તળાવ વિસ્તારમા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્રારા કરવામાં આવ્યું કાર્યક્રમ મા જીલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ, શહેર પ્રમુખ ગૌરાંગ દરજી,પાલીકા પ્રમુખ શૈફાલી ઉપાઘ્યાય,ઉપપ્રમુખ નારાયણ કાછીયા,કારોબારી અધ્યક્ષ યુવરાજ રાઠોડ,ચીફ ઓફિસર હિરલબેન ઠાકર, કોર્પોરેટર મહેન્દ્ર બેલદાર, આશિષ સુથાર, જ્યોત્સના બેલદાર, દક્ષા કાછીયા,શહેર ભાજપ મહામંત્રી હર્ષ કાછીયા,પ્રતીક શાહ,માજી જીલ્લા પંચાયત પ્રમુખ રાજપાલસિંહ જાદવ, ભાજપ અનુસુચિત જાતિના પ્રમુખ વકીલ હસમુખભાઇ મકવાણા,ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ઇકબાલ દીવાન તથા ભાજપ અગ્રણીઓ સાથે કાલોલ નાં નાગરિકો ની હાજરીમા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!