MORBIMORBI CITY / TALUKOTANKARA

એલીટ ગ્રુપના સુપ્રિમો એસ .ડી  કલોલા નો આજે જન્મદિવસ

એલીટ ગ્રુપના સુપ્રિમો એસ .ડી  કલોલા નો આજે જન્મદિવસ. છેલ્લા 22 વર્ષથી શિક્ષણ ક્ષેત્રને સમર્પિત એલીટ એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યુટના સ્થાપક

શ્રી. એસ.ડી. કલોલા સાહેબનો આજે જન્મદિવસ છે. તેથી સગા-સંબંધીઓ, મિત્ર-વર્તુળ, શિક્ષણમિત્રો, વિદ્યાર્થીઓ અને સ્ટાફમિત્રો અનેરા ઉમંગ અને ઉત્સાહથી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

કલોલા સાહેબે ખૂબ જ નાની ઉંમરમાં ઐતિહાસિક પ્રેરણાદાયક પ્રગતિના શિખરો સર કર્યા છે. આજે કલોલાસર ના નેતૃત્વ હેઠળ ELITE EDUCATIONAL INSTITUTE વિદ્યાર્થીઓનું પ્રિય Destination બની રહ્યું છે. આજે Elite Educational Institute માં CBSE sct, GSEB 25, 11th-12th SCIENCE (GM/EM), 11th-12th Commerce (GM/EM) તેમજ Elite College જેમાં B.B.A., B.C.A., B.Com., B.Sc., M.Sc., DMLT અને M.Com જેવા Courses ચાલી રહ્યા છે.

તદ્દઉપરાંત જે ભુલકાઓ માટે એક સપનાની પ્રિ-સ્કૂલ છે તે 2~ Home Pre-School ની પણ કલોલા સરે મોરબીને ભેટ આપી છે.ટૂંકાં કહીએ તો,One Destination

Endless Opportunities શ્રી કલોલા સાહેબે પોતાના જન્મદિવસની ઉજવણી વૃક્ષારોપણ થી કરી હતી. વૃક્ષો છે તો જીવન છે – એ વિચારસરણી સાથે Elite Campus માં આજે 1000+ વૃક્ષો છે. તેનો શ્રેય કલોલાસરને જાય છે. એવું કહેવામાં આવે છે કે Elite Campus is Only One Green Campus of Saurashtra.

કલોલા સાહેબના જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ તથા મા શારદાની કૃપાથી તેમનું જીવન તંદુરસ્તમય રહે અને મોરબીના શિક્ષણ જગતમાં સર્વોત્તમ શિખરો સર કરે તેવી વાત્સલ્યમ સમાચાર ટીમ તરફથી શુભેચ્છાઓ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!