OLPADSURAT

કોબા શાળનાં પ્રિન્સિપાલ ડૉ ધર્મેશ પટેલનું રાજ્ય કક્ષાનાં મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ દ્વારા સન્માન

કોબા શાળનાં પ્રિન્સિપાલ ડૉ ધર્મેશ પટેલનું રાજ્ય કક્ષાનાં મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ દ્વારા સન્માન..

રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ ક્લાઈમેક્સ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી મુકેશભાઈ ના વરદ હસ્તે તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે રૂબરૂ મુલાકાત લઈ સન્માન કરવામાં આવ્યું ઓલપાડ તાલુકાના ભાંડુત ગામના વતની ડોક્ટર ધર્મેશ પટેલ તેમણે 2023 માં શ્રેષ્ઠ શિક્ષક પારિતોસિક એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા જે બદલ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું.

શિક્ષણકાર્ય થકી રાષ્ટ્ર ઘડતરમાં યોગદાન આપનાર શિક્ષકોની કાર્યનિષ્ઠાને બિરદાવવા ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે રાજ્યના શિક્ષકોને “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક “ અર્પણ કરે છે જે અંતર્ગત ઓલપાડ તાલુકાના કોબા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ધર્મેન્દ્રકુમાર મગનભાઈ પટેલને અધ્યાપન ક્ષેત્રે એમને કરેલી પ્રશંસનીય કામગીરી બદલ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અર્પણ કરવામા આવ્યો.

આ તકે શિક્ષક શ્રી ધર્મેન્દ્રકુમાર મગનભાઈ પટેલને રૂબરૂ મળી ખૂબ ખૂબ શુભકામનાઓ આપી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!