OLPADSURAT

કોબા પ્રાથમિક શાળામાં બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું.

કોબા ગામ ગામના વતની બાલુભાઈ પરભુભાઈ પટેલના છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે તારીખ 11, 3, 2024 ના રોજ એમના પુત્ર કેતનભાઇ અને પ્રકાશભાઈ સાથે આજે પ્રાથમિક શાળા કોબામાં બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું છે. બાલુભાઈ પ્રભુભાઈ પટેલ એ પોતે એક કવિ હતા લેખક હતા અને વર્ષો સુધી એક શિક્ષક તરીકે ફરજ બજાવીને સમાજને અનેક પ્રકારના શિક્ષણ જ્ઞાન અને સાચી દિશા આપે છે. એમને વાંચનનો ખૂબ જ શોખ હતો. તેઓ ગુજરાત મિત્ર અખબારમાં પોતાના લેખ અને ગઝલ એમની આવી છે .પોતે વાંચનના શોખીન હતા અને સાથે અનેક પ્રકારના મેગેઝીન એમના ત્યાં ઘરે લાઇબ્રેરી બનાવવામાં આવી હતી .આજના દિવસે બાલુભાઈ પ્રભુભાઈ ની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે એમના પુત્ર અને પુત્રવધુ દ્વારા બાળકોને તિથિ ભોજન આપવામાં આવી .અને જૂન માસ જ્યારે શાળા પ્રવેશ ઉત્સવ થશે ત્યારે દરેક બાળકોને નોટબુક વિતરણ કરવાની પણ બાહેદરી આપી છે .આજના આ દિવસે બાલુભાઈ તથા એમના પરિવાર ખૂબ આભાર માન્યો. શાળાનાં આચાર્ય શ્રી ડો ધર્મેશ પટેલ જણાવ્યું કે એમના જીવનમાં અનેક હાંસિલ કરીને ખૂબ આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!