VALSAD CITY / TALUKO
-
પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વલસાડના પ્રવાસે આવતા વાપી રેલવે સ્ટેશન પર ભવ્ય સ્વાગત…
વાત્સલ્યમ સમાચાર વલસાડ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ના વલસાડ જિલ્લા ના પ્રવાસ દરમ્યાન વાપી રેલ્વે સ્ટેશન ખાતે વલસાડ…
-
આવતી કાલે વલસાડના ઉમરગામ ખાતેથી પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના હસ્તે”જનજાતિય ગૌરવ રથયાત્રા”નું પ્રસ્થાન કરાશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતેથી ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સાંસદ ધવલભાઈ પટેલની ઉપસ્થિતીમાં…
-
વલસાડ જિલ્લામાં તહેવારો ને ધ્યાને લઈ શાંતિ સલામતી જાળવવા ૧૭નવેમ્બર સુધી પ્રતિબંધાત્મક જાહેરનામું
વાત્સલ્યમ સમાચાર વલસાડ વલસાડ જિલ્લામાં આગામી સમયમાં દેવ દિવાળી અને ગુરૂનાનક જ્યંતિના તહેવારની ઉજવણી થનાર હોવાથી આ સમય દરમિયાન જિલ્લામાં…
-
વલસાડ જિલ્લામાં તહેવારો ને ધ્યાને લઈ તા.૧૭ નવેમ્બર સુધી સભા-સરઘસ ઉપર પ્રતિબંધ..
વાત્સલ્યમ સમાચાર વલસાડ વલસાડ જિલ્લામાં આગામી સમયમાં દેવ દિવાળી અને ગુરૂનાનક જ્યંતિના તહેવારની ઉજવણી થનાર હોવાથી વલસાડ જિલ્લામાં જાહેર શાંતિ,…
-
વલસાડના વાપી ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જિલ્લા કક્ષાનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર વલસાડ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલના કુશળ નેતૃત્વ હેઠળ કાર્યરત વલસાડ જિલ્લાના યોગ બોર્ડના સભ્યોનું…
-
વલસાડ: ટ્રેનની અડફેટે મૃત્યુ પામેલ અજાણ્યા મૃતકના વાલી વારસોએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લાના વાપી તાલુકાના નામધા ખાતે થાંભલા નં.-૧૬૯/૨૬-૨૮ વચ્ચે હેલ્થકેર લિમીટેડ કંપની સામે તા.૩૦-૧૦-૨૫ના રોજ સવારે…
-
વલસાડ જિલ્લાના વાપીના ભડકમોરાથી મૂળ ઉત્તરપ્રદેશના ૩૫ વર્ષીય અશોકભાઈ ગુમ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ભડકમોરા મોટી સુલપડ, માનવ મિલન મંદિરની પાસે, મધુબેન ભીખુભાઈની ચાલીમાં, રૂમ નં.૦૩…
-
વલસાડ જિલ્લામાં ડાંગર પાકની નુકસાની માટે ૪૬૯ પૈકી ૩૧૫ ગામના ૬૧૦૩૬ હેકટરમાં સર્વે કામગીરી પૂર્ણ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ૩૩ ટકા અને તેથી વધુ નુકસાની માટે અસરગ્રસ્ત ૩૫૪૯૧ ખેડૂતોને સહાય ચુકવણીનો અંદાજ રૂ. ૪૫૧૯.૧૧ લાખ…
-
વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે જે કહ્યું તે કરી બતાવ્યું: બંધ કરાયેલો રસ્તો ફરી ધમધમતા થતાં લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *વલસાડ ઉ.ડી.પી.સામે નો રેલવે દ્વારા બંધ કરાયેલો રસ્તો વલસાડ-ડાંગ ના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ,ધારાસભ્ય શ્રી…
-
વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગના ટાસ્ક ફોર્સ કપરાડામાં તમાકુ નિયંત્રણ હેઠળ આકસ્મિક ચેકિંગમાં ૨૨ દુકાનદારોને રૂ. ૪૩૦૦નો દંડ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લામાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તા. ૦૧ નવેમ્બર ૨૦૨૫ના રોજ કપરાડા તાલુકામાં જિલ્લા આરોગ્ય…






