GUJARAT

નસવાડી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા બુથ સમિતિ સંપર્ક અભિયાન અંતર્ગત બેઠક યોજાય.

નસવાડી ગ્રામ પંચાયત હોલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બુથ સંપર્ક અભિયાન અંતર્ગત બેઠક યોજાય હતી જેમાં નસવાડી 1 અને 2 તાલુકા પંચાયત બેઠક બુથ સમિતિ સંપર્ક અભિયાન અંતર્ગત બેઠક મળી હતી જેમાં આવનાર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી લક્ષી ચર્ચા કરવામાં આવી હતી જ્યારે પાર્ટીને વધુ મજબૂત કરવા માટે કાર્યકર્તાઓને આહવાન કરવામાં આવ્યું આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, ધારાસભ્ય અભેસિંગભાઈ તડવી, જિલ્લા મહામંત્રી ડી.એફ પરમાર,જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલ, પૂર્વ ભાજપ તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!