DHROLGANDHINAGAR CITY / TALUKOJAMJODHPURJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVAD

ઓખામંડળ વિસ્તારની દીકરીઓએ શિક્ષણ ક્ષેત્રે ઉજ્જવળપ્રગતી કરી

ઓખામંડળનાં ગઢેચી અને સુરજકરાડી ગામની દિકરીઓએ ધો.12માં શ્રેષ્ઠ પરિણામ લાવીને વતન અને પરિવારનું નામ રોશન કર્યું.

ઓખામંડળનાં સુરજકરાડી ગામની કુ.દેવિકા આસપારભા માણેક PR.96.62
ઉપરાંત
ગઢચી ગામની કુ.ઉર્વશી બહાદુરભા માણેક PR.89.96 તથા
કુ.સ્વાતિ હસુભાઈ અગ્રાવત PR.99.81
ધોરાજીની રોયલ સાયન્સ સ્કૂલ માં અભ્યાસ કરીને પરિવાર વતનને ગૌરવ અપાવ્યું તેમજ ગઢેચી ગામની જ કુ.રાજલ નાયાભા માણેક એ ભકત નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં B.sc sem.4માં 81% મેળવીને ગૌરવ અપાવ્યું.

એક સમયમાં ઓખામંડળ અને ખાસ કરીને ક્ષત્રિય વાઘેર સમાજમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું હતું ત્યાં હાલ ગ્રામ્ય કક્ષાની દિકરીઓ બહાર અભ્યાસ કરીને શ્રેષ્ઠ દેખાવ કરી રહી છે તે સમાજનાં શૈક્ષણિક વિકાસની એક અનોખી પ્રગતિ દર્શાવી રહી છે.

દિકરીઓની આ અનેરી સફળતાને ઓખામંડળ અને સમાજનાં આગેવાનોએ અભિનંદન પાઠવ્યા.

રિપોર્ટ÷બુધાભા ભાટી

Back to top button
error: Content is protected !!