GIR GADHADAGIR SOMNATH

મધ્ય ગીર માં આવેલ અતિ પૌરાણિક તુલશીશ્યામ તીર્થ ધામ ખાતે આવેલ રામદેવપીર ધર્મશાળા માં હનુમાનજી મહારાજ ની જન્મ જયંતિ નિમિતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

મધ્ય ગીર માં આવેલ અતિ પૌરાણિક તુલશીશ્યામ તીર્થ ધામ ખાતે આવેલ રામદેવપીર ધર્મશાળા માં હનુમાનજી મહારાજ ની જન્મ જયંતિ નિમિતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના મધ્ય ગીર માં આવેલ અતિ પૌરાણિક તુલશીશ્યામ તીર્થ ધામ ખાતે આવેલ રામદેવપીર ધર્મશાળા માં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ હનુમાનજી મહારાજ ની જન્મ જયંતિ નું ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હનુમાનજી મહારાજને થાળ.તેમજ મહા આરતી અને પ્રસાદી નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી

આ કાર્યક્રમ માં તુલશીશ્યામ રામદેવપીર ધર્મશાળા ટ્રસ્ટ ના પ્રમુખ.ટ્રસ્ટીઓ.અને ટ્રસ્ટના હોદેદારો સહિત બહોળી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને હનુમાનજી મહારાજને થાળ.મહા આરતી.અને પ્રસાદી નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી

Back to top button
error: Content is protected !!