ગીર ના નેસ વિસ્તારની મુલાકાત દરમિયાન મળેલ રજુઆત બાબતે DFO વિકાસ યાદવ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી
જંગલ વિસ્તારમાં થોડા દિવસો પેલાં ધોકડવા જીલ્લા પંચાયત સીટ ના નેસ વિસ્તારમાં માં માનનીય શ્રી વિકાસ યાદવ સાહેબ ડી એફ ઓ,તેમજ આર.એફ.ઓ મેવાડા સાહેબ ફોરેસ્ટ વિભાગને સાથે રાખી ને મુલાકાત લીધી હતી
વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ના નેસ વિસ્તારની મુલાકાત દરમિયાન મળેલ રજુઆત બાબતે DFO વિકાસ યાદવ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી
જંગલ વિસ્તારમાં થોડા દિવસો પેલાં ધોકડવા જીલ્લા પંચાયત સીટ ના નેસ વિસ્તારમાં માં માનનીય શ્રી વિકાસ યાદવ સાહેબ ડી એફ ઓ,તેમજ આર.એફ.ઓ મેવાડા સાહેબ ફોરેસ્ટ વિભાગને સાથે રાખી ને તેમજ ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ ડાયાભાઈ જાલોધરા,ધર્મેશભાઈ રાખોલિયા,વિશાલભાઈ વોરા,મનીષ જાલોનધરા તખતસિંહ ચુડાસમા તેમજ સંગઠન ના હોદેદારો સાથે પ્રવાસ કરવા માં આવ્યો અલગ અલગ રાજુવાતો ને ધ્યાને લઇ ડી એફ ઓ સાહેબ દ્વારા ત્વરિત કામગીરી શરૂ કરવા માં આવી જેમાં પાણી સોલાર મોટર વારસાઈ ઇ.ડી.સી. કમિટી સક્રિય કરવામાં આવેલ જેથી નેસ વિસ્તારના લોકોના પ્રશ્ન નું નિરાકરણ જડપથી થાય અને હાલ પીવાના પાણીનો પ્રશ્ન હતો તે હલ થયો આ ઊપરાંત બેઠો પૂલ રસ્તા ની સમસ્યા હતી તે તત્કાળ હલ કરવામાં આવેલ.
ડી એફ ઓ સાહેબ તેમજ ફોરેસ્ટ વિભાગ નો નેસ વિસ્તારમાં રહેતા માલધારીઓ એ આભાર વ્યક્ત કર્યો