ગીર ગઢડા ના બેડીયા ગામે થી સ્ટેટ મોનિટરીંગ સેલે બેડીયા ગામ ની વાડી ના મકાન માં અંડર ગ્રાઉન્ડ જગ્યા માંથી 400 પેટી થી વધુ વિદેશી દારૂ ઝડપ્યો
બેડીયા ગામ ની વાડી માં આવેલ મકાન માં રહેલ અંડર ગ્રાઉન્ડ લોકેશન માં વિદેશી દારૂ નો જથ્થો મોટી માત્ર માં છુપાવે હોવા ની બાતમી સ્ટેટ મોનિટરીંગ સેલે ને મળી હતી

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીર ગઢડા ના બેડીયા ગામે થી સ્ટેટ મોનિટરીંગ સેલે બેડીયા ગામ ની વાડી ના મકાન માં અંડર ગ્રાઉન્ડ જગ્યા માંથી 400 પેટી થી વધુ વિદેશી દારૂ ઝડપ્યો
ગીરગઢડા ના બેડીયા ગામે થી સ્ટેટ મોનિટરીંગ સેલે અંદાજીત 400 પેટી થી વધુ નો ઈંગ્લીશ દારૂ નો જથ્થો ઝડપી પાડયો..
બેડીયા ગામ ની વાડી માં આવેલ મકાન માં રહેલ અંડર ગ્રાઉન્ડ લોકેશન માં વિદેશી દારૂ નો જથ્થો મોટી માત્ર માં છુપાવે હોવા ની બાતમી સ્ટેટ મોનિટરીંગ સેલે ને મળી હતી
400 પેટી થી વધુ વિદેશી તથા પાંચ બાઈક સહિત 6 આરોપી ઓ ને ઝડપી પાડી સ્ટેટ મોનિટરીંગ સેલે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે
ગીર ગઢડા પોલીસ સ્ટેશન માં મુદ્દા માલ ની ગણતરી કરવામાં આવી ગાંધીનગર વિજિલન્સ ની રેડ થી ગીર સોમનાથ જિલ્લા માં ખળભળાટ મચ્યો સ્થાનિક પોલીસ મોહરમ ના તહેવાર માં બંદોબસ્ત માં હોય જેથી સ્થાનિક પોલીસ તથા એલસીબી એસ ઓ જી ને અંધારા માં રાખી ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું
મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળતા અનેક સવાલો