GIR GADHADAGIR SOMNATH

ઉના પ્રાંત કચેરી ખાતે અનુસૂચિત જાતિ સમાજનો આક્રોશ — સોશ્યલ મીડિયા વિડિયો પ્રકરણ સામે કડક કાર્યવાહી કરવાની માંગ

વાત્સલ્યમ્  સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

ઉના પ્રાંત કચેરી ખાતે અનુસૂચિત જાતિ સમાજનો આક્રોશ — સોશ્યલ મીડિયા વિડિયો પ્રકરણ સામે કડક કાર્યવાહી કરવાની માંગ

ઉના તાલુકા તથા ગીર ગઢડા તાલુકાના અનુસૂચિત જાતિ સમુદાયના મોટા પ્રમાણમાં લોકો પોતાના રોજગાર–ધંધા બંધ રાખી આક્રોશ સાથે ઉના પ્રાંત કચેરી ખાતે એક આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો.

આવેદન મુજબ તા. 07/12/2025, રવિવારના રોજ ઉમેજ ગામના એક વ્યક્તિ દ્વારા વિડિયો બનાવવામાં આવેલ અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયોમાં અનુસૂચિત જાતિ સમાજ અંગે અપ્રતિષ્ઠાજનક, અપમાનજનક તેમજ સંવિધાન વિરુદ્ધ શબ્દો બોલવામાં આવ્યા હતા.
આ ઘટનાથી સમગ્ર અનુસૂચિત જાતિ સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે.

આવેદન પત્રમાં જણાવાયું છે કે—
વિડિયોમાં માત્ર સમાજનું અપમાન જ નહીં સંવિધાનના મૂલ્યોનું પણ અનાદર કરાયું છે.
સુપ્રિમ કોર્ટ તથા સરકાર દ્વારા પ્રતિબંધિત અપશબ્દોનો જાણતાં છતાં ઉપયોગ કરાયો છે, જે કાયદેસર રીતે ગંભીર ગુનો ગણાય છે. આ પ્રવૃત્તિ એટ્રોસિટી કાયદા હેઠળ સ્પષ્ટ અપરાધિક કૃત્ય બને છે એવો સમાજનો આક્ષેપ છે.

સમાજના પ્રતિનિધિઓએ સરકારશ્રી તથા વહીવટી તંત્રને રજૂઆત કરી માંગ કરી છે કે—

દોષિત સામે તાત્કાલિક એટ્રોસિટી એક્ટ મુજબ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે

આ વિડિયો દ્વારા કરાયેલ અપમાન બદલ દોષિતે જાહેરમાં માફી માંગવી જોઈએ એવી અનુસૂચિત જાતિના લોકો માં માંગ ઉઠી છે

જો યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો રાજ્યવ્યાપી ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન તથા રસ્તારોકો કરવા સમાજ મજબૂર થશે

filter: 0; fileterIntensity: 0.000000; filterMask: 0; captureOrientation: 0;
hdrForward: 6; shaking: 0.000000; highlight: 1; algolist: 0;
multi-frame: 1;
brp_mask: 8;
brp_del_th: 0.0386,0.0000;
brp_del_sen: 0.1500,0.0000;
delta:1;
bokeh:1;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 7864320;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 77.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 38;
filter: 0; fileterIntensity: 0.000000; filterMask: 0; captureOrientation: 0;
hdrForward: 6; shaking: 0.000000; highlight: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask: 8;
brp_del_th: 0.0087,0.0000;
brp_del_sen: 0.1500,0.0000;
delta:1;
bokeh:1;
module: photo;hw-remosaic: false;touch: (0.38055557, 0.5038032);sceneMode: 7864320;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 102.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: null;temperature: 38;
filter: 0; fileterIntensity: 0.000000; filterMask: 0; captureOrientation: 0;
hdrForward: 6; shaking: 0.000000; highlight: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask: 8;
brp_del_th: 0.0000,0.0000;
brp_del_sen: 0.0000,0.0000;
delta:1;
bokeh:1;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 7864320;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 98.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: null;temperature: 43;

Back to top button
error: Content is protected !!