GIR GADHADAGIR SOMNATH

ગીર સોમનાથ જિલ્લામાં કડાકા-ભડાકા સાથે ધોધમાર કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતા

બપોર બાદ અચાનક વાતાવરણમાં ભારે પલટો આવતા ગીર ગઢડા તેમજ ગીર પંથક અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ શરૂ થયો

ગીર સોમનાથ જિલ્લામાં કડાકા-ભડાકા સાથે ધોધમાર કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતા
ગીર સોમનાથ જિલ્લામાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં ભારે પલટો આવતા ગીર ગઢડા તેમજ ગીર પંથક અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ શરૂ થયો છે.
ગાજવીજ અને કડાકા-ભડાકા સાથે વરસેલા આ વરસાદથી ખેતી વિસ્તારોમાં ભારે અસર જોવા મળી રહી છે.
ઘઉં, ચણા, જીરુ, ડુંગળી, મગફળી, મગ, અડદ, બાજરી તેમજ કેરીના બગીચાઓને વ્યાપક નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.
વરસાદ સાથે આવેલા તેજ પવનના કારણે અનેક જગ્યાએ ઉભેલા પાક જમીન પર પાથરી જવાના બનાવો સામે આવ્યા છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડી રહ્યું છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ આ કમોસમી વરસાદે તૈયાર પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા અને નિરાશાનો માહોલ વ્યાપી ગયો છે.

filter: 115; fileterIntensity: 0.110000; filterMask: 1; captureOrientation: 0;
shaking: 0.000000; highlight: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask: 0;
brp_del_th: 0.0000,0.0000;
brp_del_sen: 0.0000,0.0000;
delta:1;
bokeh:1;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 175.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: null;temperature: 38;
filter: 115; fileterIntensity: 0.110000; filterMask: 1; captureOrientation: 0;
shaking: 0.000000; highlight: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask: 0;
brp_del_th: 0.0000,0.0000;
brp_del_sen: 0.0000,0.0000;
delta:1;
bokeh:1;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 168.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: null;temperature: 36;
filter: 115; fileterIntensity: 0.110000; filterMask: 1; captureOrientation: 0;
shaking: 0.000000; highlight: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask: 0;
brp_del_th: 0.0000,0.0000;
brp_del_sen: 0.0000,0.0000;
delta:1;
bokeh:1;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 36;

Back to top button
error: Content is protected !!