ઉના સીટી માં આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસ ની ઉજવણી કરવામાં આવી
ઉના ના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ એન આરોગ્ય વિભાગ નાં અધિકારીઓ ની હાજરી માં રેલી નું આયોજન

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ઉના સીટી માં આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસ ની ઉજવણી કરવામાં આવી
ઉના ના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ એન આરોગ્ય વિભાગ નાં અધિકારીઓ ની હાજરી માં રેલી નું આયોજન
ઉના સીટી માં આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મેલેરિયા દિવસ ની ઉજવણી કરવામાં આવી
ઉના ખાતે 25 એપ્રિલ વિશ્વ મેલેરિયા દિવસ નિમિત્તે આરોગ્ય વિભાગ ઉના દ્વારા લોક જાગૃતિ અર્થે રેલી નું આયોજન કરવામાં આવેલ હતું જે પ્રસંગે ઉના તાલુકાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ એ રેલી ને લીલી ઝંડી આપી આગળ વધારી હતી
આ તકે ઉના સિટી નગર પાલિકા સભ્ય પણ હાજર હતા તેમાં પરેશ ભાઈ બાંભણીયા નગર પાલિકા પ્રમુખ. સભ્ય વિજયભાઈ રાઠોડ. સભ્ય રાજુભાઈ ડાભી. તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર વિપુલભાઈ દુમાતર ના માર્ગદર્શન હેઠળ તાલુકા સુપરવાઇઝર વિપુલભાઈ સોલંકી તેમજ તાલુકા હેલ્થ ઓફિસ ના તમામ સ્ટાફ અર્બન હેલ્થ સેન્ટર ઉના ના MPHW એન આશા બેનો વિશ્વ મેલેરિયા દિવસ ઉજવણી નિમિત્તે મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત બેનર સ્ટીકર અને સુત્રોચાર સાથે નગર પાલિકા ભવન ઉના ખાતે થી રેલી નું પ્રસ્થાન કરવામાં આવેલ રેલી દ્વારા લોકજાગૃતિ લાવી મેલેરિયા મુક્ત ગુજરાતનું સ્વપ્ન સાકાર કરવા પ્રયત્ન કરવામાં આવેલ