GUJARAT
જંબુસર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું ધાર્મિક સ્થળો મુખ્ય પ્રવેશદ્વારો વિસ્તારમાં સ્વચ્છતા કરાઈ
જંબુસર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું ધાર્મિક સ્થળો મુખ્ય પ્રવેશદ્વારો વિસ્તારમાં સ્વચ્છતા કરાઈ
ગુજરાત સરકારના નિર્મળ ગુજરાત અંતર્ગત સ્વચ્છતા પખવાડિયા નો પ્રારંભ જંબુસર નગરપાલિકા ચીફ ઓફિસર મનન ચતુર્વેદી તથા પાલિકા પ્રમુખ અમિષાબેન શાહના માર્ગદર્શન હેઠળ કરાયો હતો જેમાં જંબુસર નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા ધાર્મિક સ્થળો તથા નગરના પ્રવેશ દ્વાર સહિતના વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું.
- રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ