BHUJGUJARATKUTCH

સાંસદ ડે – નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દરરોજ 24 રોમાંચક ક્રિકેટ મેચો રમાય છે.

મીરઝાપર ગ્રાઉન્ડ ખાતે તેરમાં દિવસ અને જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે પંદરમા દિવસ ની મેચ યોજાઇ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ, તા-૦૮ મે : ઉત્સાહ અને રોમાંચ માટે દરેક મેચોનું લાઇવ દર્શન સાંસદ વિનોદભાઈ ચાવડા ભુજ શહેર ના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે કચ્છ લોકસભા તેમજ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા ઓપન ડે નાઈટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન– 4 ના 13માં દિવસે મીરઝાપર અને 15 માં દિવસે જ્યુબિલી ખાતે મેચો રમાઈ રહી છે. કચ્છ સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. અને ખેલ રસિકો ઉપસ્થિત રહી તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે. દરરોજ જિલ્લાના જનપ્રતિનિધિઓ, અધિકારી વર્ગ, શુભેચ્છકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. 400 થી વધુ ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. કચ્છ – મોરબી માળીયા ની ટીમો આ સ્પર્ધાત્મક ક્રિકેટ મેચમાં ભાગ લઈ રહ્યા છે. આ સાથે તારીખ17/05/2026 નાપંદરમાદિવસની જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે રમાતીક્રિકેટ મેચમાં પ્રથમ મેચ “સમા વોરિયર્સઇલેવન”અને ”અબ્રા ઇલેવન ભુજ”વચ્ચે રમાઇ જેમાં ”અબ્રા ઇલેવન ભુજ” ની ટીમ વિજેતા થઈ બીજી મેચ “સહાનાઇલેવન ભુજ”અને “ફાઇટરઇલેવનભુજ”વચ્ચે રમાઇ, જેમાં ફાઇટર ઇલેવન ભુજ ટીમ વિજેતા થઈ હતી. ત્રીજી મેચ “ગાજી ઇલેવનઅંજાર અને “ધોરમનાથ ઇલેવન ચંદ્રનગર”વચ્ચે રમાઇ હતી જેમાં ધોરમનાથ ઇલેવન ચંદ્રનગરની જીત થઈ ચોથી મેચ “પાંડિ ઇલેવન ભુજ”અને“આશાપુરા ગ્રાફિકઇલેવનભુજ વચ્ચે રમાઇ, જેમાં પાંડિ ઇલેવન ભુજની જીત થઈ પાંચમી મેચ “જય માતાજીઇલેવનકાદિયા નાના” અને “બારણકૃપા ઇલેવનસણોસરા” વચ્ચે રમાઇ, જેમાં બારણ કૃપાઇલેવન સણોસરાની ટીમ વિજેતા થઈ જયારે છઠ્ઠી મેચ“બ્રધર્સ ઇલેવન ભુજ” અને “રોક સ્ટારઇલેવન ચકાર” વચ્ચે રમાઇ જેમાં “બ્રધર્સ ઇલેવન ભુજ” ટીમ વિજેતા થઈ હતી. મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી. આ મેચો દરમ્યાન ખેલાડીઓને પ્રોત્સાહન આપવા સર્વશ્રી જુરી કમિટીના સભ્યો હાજર રહી પ્રોત્સાહનઆપતા રહે છે.

Back to top button
error: Content is protected !!