DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા લુવાણા સમાજની વાડી ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પમાં લોકો મોટી સંખ્યામાં રક્તદાન કરે તેવી અપીલ

તા.12/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં 14 જૂન વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે ધાંગધ્રા લુવાણા સમાજની વાડી ખાતે ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત બાળક અને પ્રસ્તુતિ મહિલાઓ માટે સ્વૈચ્છિક મતદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરે તેવી અપીલ છે ધ્રાંગધ્રા શહેરમાં 14 જૂન વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન તારીખ 14-6-2024 ને શુક્રવાર સવારે 9:00 થી 1:00 સુધી લોહાણા સમાજની વાળી ખાતે રાજકમલ ચોક પાસે આવેલ AC હોલમાં કરવામાં આવ્યું છે આ આયોજન સ્વર્ગસ્થ ભિક્ષાબા ઈન્દ્રવિજયસિંહ જાડેજા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ અને ઓમેક્ષ કોટસ્પીન પ્રા.લી જયેશભાઈ એચ. પટેલના સહયોગથી ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગૃપ દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરેલ છે આપ સહુ મોટી સંખ્યામાં રકતદાન કરવા સૌને પ્રેરીત કરી સહભાગી બનો જેમાં સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ બ્લડ ડોનેશન કેમ્પમાં જે બ્લડ ની બોટલ એકત્ર થશે તે લોહીની જરૂરિયાત છે તેવા દર્દી નારાયણ માટે નિઃશુલ્ક ઉપયોગમાં લેવામાં આવશે ત્યારે આ કેમ્પમાં વધુમાં વધુ યુવાન ભાઈઓ બહેનો અને વડીલો મિત્ર વર્તુળ સાથે રક્તદાન કરે તેવી ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ સલીમભાઇ ઘાંચી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવે છે આ કેમ્પના મુખ્ય દાતા તરીકે સ્વર્ગસ્થ ભિક્ષાબા ઈન્દ્રવિજયસિંહ જાડેજા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ અને ઓમેક્ષ કોટસ્પીન પ્રા.લી જયેશભાઈ એચ. પટેલના સહયોગથી ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ ત્યારે આ કેમ્પમાં રક્તદાન કરીને અર્પી આ સેવાકીય કાર્યમાં સહયોગ આપવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!