DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધાંગધ્રા સંસ્કારધામ મંદિર ખાતે રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો અને સંતોએ 75 બોટલ રક્તદાન કર્યું.

તા.07/06/202/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ ખાતે શ્રીરામ બ્લડ સેન્ટર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે હરિભક્તો તથા સંતો મહંતો દ્વારા સ્વૈચ્છિક 75 બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું આ રક્ત એકત્ર કરીને પ્રસુતાં મહિલાઓ અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોના ઈલાજ માટે એક કઠું કરવામાં આવ્યું હતું સંસ્કાર ધામના સંતો દ્વારા કેમ્પની મુલાકાત લઈ તેના રક્તદાતાઓ અભિનંદન પાઠવ્યા હતા સંસ્કારધામ ગુરુકુળના ધાર્મિક કાર્યમાં રકતદાન કરતા રક્ત દાતાઓની સંસ્કાર ધામના સંતો દ્વારા કેમ્પની મુલાકાત લઈ તેના રક્તદાતાઓ અભિનંદન પાઠવ્યા હતા આ તરફ તમામ રક્તદાતાઓ તથા તેઓના પરિવારના સભ્યોને આવનારા ચાર મહિના સુધી કોઇપણ જગ્યા પરથી રક્તની જરૂર પડ્યે વિનામૂલ્યે મળી શકે તે પ્રકારે એક સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!