વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન મહીસાગર દ્વારા LMV OWNER DRIVER ની તાલીમનો સમાપન સમારોહ યોજાયો

બેંક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન,(આર-સેટી) મહીસાગર દ્વારા જીલ્લાના છ તાલુંકાઓ માથી આવેલ ૨૬ તાલીમાર્થી ભાઈઓને આત્મનિર્ભર થવા માટે ૩૦ દિવસની નિ:શુલ્ક LMV OWNER DRIVER તાલીમ નો આજરોજ સમાપન સમારોહ કાર્યક્રમ યોજાયો.
જેમાં ડી.આર.ડી.એ ડાયરેકટર ચંદ્રિકાબેન ભાભોર અને સંસ્થાના નિયામક વિશાલ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ડી.આર.ડી.એ ડાયરેકટર ચંદ્રિકાબેન ભાભોર તરફથી સર્ટિફિકેટ વિતરણ કરીને પોતાના પગપર ઉભારહીને આત્મનિરભર કઇ રીતે બને એમાટે વિશેષ માર્ગદર્શન આપીને વિધ્યાર્થીઓને પ્રોત્સાહન પુરુ પાડ્યૂ હતુ.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93


