BODELICHHOTA UDAIPUR

પાવી જેતપુરના ટી ડી ઓ એ નશામાં યુવકને લાફો માર્યા બોડેલી હાલોલ રોડ પર નો બનાવ

બે યુવક સહિત સગીરાને જાતિ વિરુદ્ધ આપ શબ્દો બોલ્યાનો ટી ડી ઓ સામે આક્ષેપ સમગ્ર મામલે બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, ટી ડી ઓ એ સગીરાને ઢસડી પોતાની ગાડીમાં લઇ અપહરણ કરવાનો પ્રયાસ કર્યાનો પરિવાર જનોનોએ આક્ષેપ કર્યો, પરિવાજનો પાવી જેતપુર ટી ડી ઓ હાય હાયના નારા લગાવ્યા, પોલીસ ફરિયાદ લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પીડીતો પરીવારજનો ની ચીમકી, ગાડીનો હોર્ન મારતા સમગ્ર મામલો બિચક્યો હોવાનું સામે આવ્યુ છે. બોડેલી પોલીસે બન્ને પક્ષની અરજીના આધારે તપાસ શરુ કરી.

 

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

 

 

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!