GUJARATJUNAGADHKESHOD

કેશોદ ઘરેલું હિંસા પીડિત મહિલાનું સુખદ સમાધાન કેશોદ પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર તથા સી.ટીમ દ્વારા કરાવાયું

કેશોદ ઘરેલું હિંસા પીડિત મહિલાનું સુખદ સમાધાન કેશોદ પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર તથા સી.ટીમ દ્વારા કરાવાયું
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જુનાગઢ : જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર કેશોદ) ખાતે ૨૦૧૪ થી કાર્યરત છે. સાસરી પક્ષમાં ઘરેલું હિંસા અને માનસિક ત્રાસથી કંટાળીને અરજદાર બહેન ઘણા સમય થી પિયરમાં હતા અરજદાર બહેનના સામા પક્ષને પુનઃ લગ્ન હોઈ અને તેમને ૪ સંતાન પણ હોઈ અરજદાર બહેનને ઘણા સમય થી ઘરમાં માનસિક ત્રાસ આપતા હોઈ અપશબ્દો બોલાતા હોઈ તેમજ દહેજની માંગણી પણ કરતા હોઈ હતા, બન્ને પક્ષને બોલાવી ને સમજાવવામાં આવ્યા જેમાં બંને પક્ષને બોલાવીને વ્યક્તિગત તેમજ જુથ મિટિંગ કરી બન્ને પક્ષને સમજાવવામાં આવેલ તથા બહેનની ઈચ્છા મુજબ પતિ તેની પત્નીને તેડી ગયેલ છે. તેમનું દાંપત્ય જીવન સુખમય રહે તેના માટે સી.ટીમ કેશોદના પરમાર શીતલબેન તથા પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર ને મહિલા કાઉન્સેલર મહિડા એસ આર. અને ગોંડલીયા જે. એસ. દ્વારા સુખદ સમાધાન કરવવામાં આવ્યું.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!