ગોધરા અલકેશ ભાટિયા સ્માર્ટ મીટર નો વિરોધ યથાવત્ નગરજનો ભેગા થઈ વીજ કચેરીએ જૂના મિત્રો ફરી લગાવવા રજૂઆત કરી
આજે ગોધરા શહેરના વિવિધ ગ્રાહકો દ્વારા એમજીવીસીએલ કચેરી ખાતે આવેદનપત્ર આપી અને દસ દિવસમાં સ્માર્ટ મીટર દૂર કરી જૂના મીટર લગાડી આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી તે છતાં પણ દસ દિવસ વીતવા છતાં પણ એમજીવીસીએલ કચેરી દ્વારા સ્માર્ટ મીટર દૂર નહીં કરવામાં આવતા આજે ગોધરા શહેરના વિવિધ ગ્રાહકો ગોધરા શહેરના પુરાવા વિસ્તારમાં ભેગા થઈ એક રેલી સ્વરૂપે એમજીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં એમજીવીસીએલ વિરોધમાં સૂત્રચાર કરી પ્રતિક ઉપવાસ પર બેઠા જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા