જંબુસર નગરપાલિકા દ્વારા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું.નિ
ર્મળગુજરાત 2.0 અંતર્ગત સ્વચ્છતા પખવાડિયા નિમિત્તે જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય ડી કે સ્વામી, નગરપાલિકા ચીફ ઓફિસર મનન ચતુર્વેદી તથા નગરપાલિકા પ્રમુખ અમિષાબેન શાહ સહિત પાલિકા સદસ્યો દ્વારા જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં પૂર્વ પ્રમુખ કૌશલ્યા બેન દુબે, મહામંત્રી પંકજભાઈ પટેલ, મનનભાઈ પટેલ, મહિલા મોરચા હોદ્દેદારો હાજર રહ્યા હતા.
રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
મોરબી પાડા પુલ પરથી બે લોકોએ મચ્છુ નદીમાં ઝંપલાવ્યું
પેપરમિલ દ્વારા છોડાયેલા કેમિકલયુક્ત પાણીના કારણે અસંખ્ય માછલાઓના મોત,જીપીસીબી ઊંઘી રહ્યું છે ???
ખેરગામના લિંક રોડ પરથી પસાર થતા અતિભારે વાહનો સામે સ્થાનિકોમાં રોષ
Follow Us