GUJARATMAHISAGARSANTRAMPUR
કડાણાડેમ ની પાણી ની સપાટી 416.ફુટ થઇ
કડાણાડેમ ની પાણી ની સપાટી 416.ફુટ થઇ♦…
82 ટકા પાણીથી ડેમ ભરાયો.
અમીન કોઠારી મહિસાગર…
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકા મા આવેલ કડાણા ડેમ માં ઉપરવાસ માથી અને મહિબજાજ સાગર બંધ માથી પાણી છોડાતા કડાણા બંધમા પાણીની આવક વધતા કડાણા ડેમ ની મહતતમ પાણીની સંગૄહ શકિત ની સપાટી 419 ફુટ હોઇ હાલ.આ ડેમમા પાણીનીvસપાટી 416 ફુટ થવા પામી છે.
કડાણા ડેમમા હાલ પાણી ની આવક 59640કયુસેક છે.
હાલ ડેમનુ પાણી કેનાલોમા
અપાતુ નથી ડેમમા પાણી નીઆવક વધતા ડેમના પાણી આધારીત
કડાણા હાઈડો પાવર પોજેકટ ના ચાર વીજ યુનિટ ધમધમી રહયા છે.
અને વીજ ઉતપાદન કરી રહયાછે.
કડાણા ડેમમા પાણીની સંગૃહ શકિત સારી એવી થતા ખેડૂતોને આગામી સમયમા સિચાઇ માટે અને પીવાના પાણી માટેની મુશકેલી સજાઁશે નહી એવુ જોવા મળેછે.