GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર બસ સ્ટેન્ડ આગળના ભાગેથી મૃત હાલતમા એક ઈસમ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી

 

તારીખ ૧૭/૦૬/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

રવિવારે બપોરે વેજલપુર બસ સ્ટેન્ડ ના આગળના ભાગમાં પડી રહેલા અનિલભાઈ રાજપૂત નામના અંદાજે ૪૦ થી ૪૫ વર્ષીય ઈસમને તેઓના ઓળખીતા દ્વારા ઉઠાડતા તેઓની તપાસ કરતા મરણ ગયેલ હોવાનુ જાણતા ૧૦૮ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં તેઓને મરણ પામેલ જાહેર કરવામાં આવ્યા હતા જે અંગેની નોંધ ગોધરા સિવિલ હોસ્પિટલ ના ડો. કમલેશ પ્રસાદ દ્વારા વેજલપુર પોલીસ મથકે કરતા પોલીસે અકસ્માત મોત ની નોધ કરી આગળની તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

Back to top button
error: Content is protected !!