પાલનપુરમાં વીજ બચાવો ભાગરૂપે જાગૃતિ લાવવા વીજ કર્મચારીઓ રેલી યોજી

9 ડિસેમ્બર જીતેશ જોષી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં ઉત્તર ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓએ વીજ બચાવ કઈ રીતે કરી શકાય તેની જાગૃતિ પ્રજામાં જાણકારી માટે બેનર સાથે જે જોરાવર પેલેસ નજીક નીકળીને હાઇવે ના કેટલાક વિસ્તારોમાં આ વીજ બચત ની સૂચનાઓ નો પત્રિકાઓ વિતરણ કરી હતી પાલનપુરમાં વીજ કંપનીના કર્મચારીઓને તેમની કચેરીથી તમામ સ્ટાફ એક થઈને એક જાગૃતિ રેલી નીકાળી હતી જેમાં ઓફિસ અને ઘરના ઉપયોગમાં વીજ ઉપયોગ કઈ રીતે કરવો તેમ જ અજવાળા માટે કુદરતી પ્રકાશનો ઉપયોગ એલીડી બલ્બ વાપરવા ઉપર વધુ ભાર મુક્યો હતો આ ઉપરાંત માસિક વીજ વપરાશ સમજવા માટે વપરાતા વીજ ગોળાઓ પંખા ઈસ્ત્રી .એર કન્ડિશન .કુલર .તેમજ અન્ય ઉપકરણોના કઈ પદ્ધતિ કરવો જેને લઇને યુનીટમાં તમે બચાવ કરી શકો આમાર્ગદર્શન તમામ માહિતીઓ જનજાગૃતિ માટે પત્રિકાઓ વિતરણ કરી હતી પ્રજામાં જાગૃતિ લાવવા અભિયાન છેડ્યું હતુ



