GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સુરેન્દ્રનગર અલ્ટ્રાવિઝન એકેડમી ખાતે સાયબર ક્રાઇમ બાળકોને માહીતગાર કર્યા.

તા.27/01/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

અંદાજીત 300 થી વધુ વિર્ધાર્થીઓ તથા સ્કુલના શિક્ષકોએ આ કાર્યક્રમને નિહાળ્યો.સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ ઈનચાર્જ પીઆઇ એસ.એમ.જાડેજા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઓની સુચનાથી સાયબર એવરનેસ પોગ્રામ રાખવામા આવ્યો આ સેમીનારમાં સાયબર ક્રાઈમ સંબધીત ગુન્હાની જાણકારી તેમજ એન્ડ્રોઇડ ફોન હેકીંગ અને તેનાથી બચવાના રસ્તાઓ, હાલના સમયમાં થઈ રહેલ ઓનલાઇન છેતરપીંડીથી કેવી રીતે સાવધાની રાખવી, સાયબર સિક્યુરીટીને લગતી પ્રાથમીક માહિતી અને સામાન્ય રીતે લોકો સરળતાથી કઇ રીતે ફસાઇ શકે તે અંગેની જાણકારી, તેમજ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ વિગેરે સોશીયલ પ્લેટફોર્મ પર કેવા પ્રકારની પ્રાઈવેશી સેટ કરવી તથા સુરક્ષીત વેબ બ્રાઉઝીંગ અને ઇન્ટરનેટ વિશેની રસપદ જાણકારી વગેરે બાબતે સ્કુલના બાળકોને વિગત વારની સમજ કરવામા આવી હતી સદર કાર્યક્રમ પીએસઆઇ એન.એલ.સાંખટ તથા પીએસઆઇ જી.એન. શ્યારા તથા બી.જે. ગોલેતર ડી.એમ.મોઘરીયા, જે.પી.ઝાલા, પી.કે. સાકરિયા, એસ.વી. રાણવા, એસ.બી. પરમાર તથા એસ.એ. પરનાળીયા વિગેરે સ્ટાફનાઓ દ્વારા પોગ્રામ કરવામાં આવ્યો હતો જેમાં અંદાજીત 300 થી વધુ જેટલા વિર્ધાર્થીઓ તથા સ્કુલના શિક્ષકો અને હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!