ARAVALLIGUJARATMODASA

ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીની અરવલ્લી જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે 

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીની અરવલ્લી જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે

કાર્યક્રમના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીની અરવલ્લી જિલ્લા કક્ષાની ઉજવણી તા.૧૫ નવેમ્બરના સૂર્યા સૈનિક સ્કૂલ, ખેરંચા ખાતે કરવામાં આવશે જેના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકની અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.

જિલ્લા કક્ષાની ઉજવણીમાં કરવાની થતી કામગીરી અંગે જિલ્લા કલેકટરશ્રી દ્વારા સંબંધિત અધિકારીઓને સૂચન કરવામાં આવ્યા. અને મોટી સંખ્યામાં લોકોને જોડવા આહવાન કરવામાં આવ્યું.આ બેઠકમાં અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી દિપેશ કેડિયા, નિવાસી અધિક કલેકટર ડી.વી.મકવાણા, પ્રાંત અધિકારી ઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!