DAHODGUJARAT

દાહોદ એમ.જી.વી.સી.એલ મધ્ય ગુજરાત કંપની લિમિટેડ દ્વારા ઉર્જા બચત રેલીનું આયોજન કરવામાં આવ્યુ 

MGVCL વિભાગ દ્વારા વલ્ડ એનર્જી કંન્જેરવેશન ડેની ઉજવણી કરવામાં આવી વર્લ્ડ એનર્જી કંજેવેશન ડેની 

તા.૧૧.૧૨.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ એમ.જી.વી.સી.એલ મધ્ય ગુજરાત કંપની લિમિટેડ દ્વારા ઉર્જા બચત રેલીનું આયોજન કરવામાં આવ્યુ

MGVCL વિભાગ દ્વારા વલ્ડ એનર્જી કંન્જેરવેશન ડેની ઉજવણી કરવામાં આવી વર્લ્ડ એનર્જી કંજેવેશન ડેની

આજરોજ તા.૧૧.૧૨.૨૦૨૪ ના બુધવાર ૧૧ કલાકએ વાત કરીયેતો MGVCL વિભાગ દાહોદ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વલ્ડ કંજેવેશન ડેની ઉજવણી કરવામાં આવી તે નિમિતે આજરોજ તા. ૧૧.૧૨.૨૦૨૪ બુધવાર વહેલી સવારે MGVCL કચેરીથી તાલુકા શાળા સુઘી રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું MGVCL કચેરીથી તાલુકા શાળા સુંઘી MGVCL વિભાગ દાહોદ દ્વારા યોજાયેલ રેલીમાં ઉર્જા બચત.ઉર્જા સલામત સોલર. અને અન્ય સોલર ઉર્જા પે કાર્ડ સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું અને સાથે સાથે MGVCL વિભાગના કાર્યપાલક ઈજનેર સી.પી.બારીયા દ્વારા દાહોદ જિલ્લા વાસિયોંને અપીલ પણ કરવામાં આવી છે કે હાલ ઉતરાયણનો પર્વ આવતો હોય તો વીજ થાંભલા પર ચડવું નહીં. વીજ લાઈનમાં ફસાઈ ગયેલા દોરાને ખેંચવું નહીં જેથી કોઈ ઘટતી ઘટના ન બને તે માટે MGVCL વિભાગના કાર્યપાલક ઈજનેર સી.પી.બારીયા દ્વારા અપીલ કરવામાં આવી

 

Back to top button
error: Content is protected !!