GUJARATJETPURRAJKOT

Rajkot: મતાદાતા શપથ ગ્રહણ કરતા વાંકાનેર વિધાનસભા મતવિસ્તારનાં ૧૮૯ બી.એલ.ઓ.

તા.૧/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: સ્વીપ અંતર્ગત વિવિધ કાર્યક્રમો દ્વારા વધુમાં વધુ નાગરિકો જાગ્રત થઈને અચૂક મતદાન કરે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહુઆયામી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકસભા ચુંટણી ૨૦૨૪ના અનુસંધાને ૧૦ રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ મોરબી જીલ્લાના ૬૭- વાંકાનેર વિધાનસભા મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીના માર્ગદર્શન અનુસાર બુથ લેવલ ઓફિસરની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

નો યોર પોલીંગ સ્ટેશન (Know Your PS)અભિયાન હેઠળ યોજાયેલ આ તાલીમમાં સીસ્ટમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેકટોરલ પાર્ટીસીપેશન કામગીરી અંતર્ગત બુથ લેવલ ઓફિસર્સને મતદાતા શપથ લેવડાવવામાં આવ્યા હતાં.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!