14/09/2023
રાગિણી દરજી મોરવા હડફ
પંચમહાલ જિલ્લાના ના મોરવા હડફ તાલુકા ના નજીક ના ગામ માં થી એક જાગૃત નાગરિકે દ્વારા કોલ કરી ને જણાવેલ કે તેમના ઘર ની બાજુ માં થી એક 19 વર્ષ ની છોકરી મળી આવેલ છે નામ સિવાય કય બોલતી નથી તો તેને મદદ જરૂર છે ત્યારે અભયમ ટીમ ઘટનસ્થળે પોહચી અને જાગૃત નાગરિકે ને પૂછ પરછ કરતા ભાઈ જાણ્યું કે મારા ઘર આગળ થી જતી હતી અમે એને બોલવાનો પ્રયત્ન કર્યા વાત કરી પરંતુ તે તેનું નામ અક્લું જણવતી અને મારા મામા ના ઘરે સંજેલી જવું છે ભાડુ ન હતું એટલે અહયા ઉતરી ગય. અમે તેને પૂછ – પરછ કરી તેને તેનું નામ ,પરિવાર અને ગામ નું સરનામું બધી માહિતી આપી.તેને જાણ્યું કે ગોધરા તાલુકા ની નજીક ગામ આવેલ છે ત્યાર બાદ તેને તેના ગામ માં લઇ ગયા ત્યાં તેના સરપંચ નું ઘરે ગયા . ગામ ના સરપંચ ને પૂછ પરછ કરી તેમને જાણ્યું કે આ છોકરી મારા જ ગામ ની છે તેના પરિવાર ને બોલ્યા તેમને તેમની છોકરી નુ આધારકાર્ડ બધું તપાસ કરી તેમના પરિવાર સાથે વાત કરી તેમને જાણ્યુ કે તેની ઉંમર ૧૯ વર્ષ ની છે. તેને મગજ ની બીમારી છે પેલા પણ એક વાર આ રીતે નીકળી ગય હતી. તેમને સલાહ – સૂચન , માર્ગ – દર્શન આપ્યું છોકરી ને તેમના પરિવાર પાસે સહી સલામત આપી.