DAHODGUJARATLIMKHEDA

લીમખેડાના એક ગામમાં સાસુ સસરા અને દિયર દેરાણી ઘરમા કામ નથી કરતી અને ખેતીવાડીમાં પણ કામ નથી કરતી એવું કહીને મને અને મારા બાળકો અને મારા પતિ સાથે અગમ્ય વર્તન કરે છે 

તા.૧૭.૦૩.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Limkheda લીમખેડાના એક ગામમાં સાસુ સસરા અને દિયર દેરાણી ઘરમા કામ નથી કરતી અને ખેતીવાડીમાં પણ કામ નથી કરતી એવું કહીને મને અને મારા બાળકો અને મારા પતિ સાથે અગમ્ય વર્તન કરે છે

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના એક ગામમાં થી બેને કોલ કરીને જણાવેલ કે હું હેલ્ફર માં નોકરી કરું છું અને મારા સાસુ સસરા અને દિયર દેરાણી ઘરમા કામ નથી કરતી અને ખેતીવાડી માં પણ કામ નથી કરતી એવું કહીને મને અને મારા બાળકો અને મારા પતિ સાથે અગમ્ય વર્તન કરે છે. અને મારા સાસુ સસરા ઘરમાંથી નિકળી જાઓ એવું કહે છે. અને મારા સસરા ટીચર હતા. અને એમાં પ્રોપર્ટી છે. તો તે આપવાની પણ ના પાડે છે. અને મારા દીયર દેરાણી ને સારું રાખે છે અને અમને હેરાન કર્યા કરે છે. અપશબ્દો બોલ્યા કરે છે અને એક બીજાના બાને મહેણાંટોણાં માર્યા કરે છે. તો તેમને સમજાવવા માટે 181મહિલા હેલ્પ લાઈનમાં કૉલ કરીને ની મદદ માંગેલ 181 ની ટીમ સ્થળ પર પહોંચી અને પીડિતા બેનના સાસુ સસરા અને દિયર દેરાણી સાથે અસરકારક કાઉન્સિલિંગ કરી કાયદાકિય માર્ગદર્શન આપ્યું તેમજ વાત કરેલ કે બેન નોકરી કરવા માટે જાય છે. તો એમના ટાઈમ પ્રમાણે કામ એમનું પૂરું કરી ને જશે. અને નહીં થાય તો પાસા ઘરે આવે ત્યારે કરશે. અને આ રીતે તમે એમની જોડે અયોગ્ય વર્તન કારો છો એ સારું નથી.આમ 181ટીમ દ્વારા તે વિષે સમજ આપતાં સાસુ સસરા અને દિયર દેરાણી ને પોતાની ભૂલ સમજાઈ અને તેમને બાહેધરી આપી કે હવે પસી મારા વહુ અપશબ્દો નહિ બોલું અને એકબીજાંના બહાને મહેણાંટોણાં નહિ સંભળાવીએ. તેમની ભૂલનો અહેસાસ કરાવવા માટે સાચી સલાહ આપવા તેમજ સમયસર મદદ પહોચાડવા બદલ પીડિતા બેને 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો

Back to top button
error: Content is protected !!