
તા.૦૪.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાની જુની RTO ચેકપોસ્ટ નજીક ૯ વર્ષ બાળકી જોવા મળતા ૧૮૧ અભયમ દાહોદ મદદે પોંહચી
દાહોદ ઇન્દોર હાઇવે થી એક જાગૃત નાગરિકે ૧૮૧ મહિલા હેલ્પ લાઇન માં કોલ કરી જણાવેલ કે એક કિશોરી બેસી રહેલ છે જેને મદદ કરવા અનુરોધ કરતા અભયમ ૧૮૧
મળતી માહીતી મુજ્બ એક કિશોરી હાઇવે પર બેસી રહી હતી જેને મળી વાતચીત કરતા જાણવા મળેલ કે તે અજાણી છે અને તેના વિશે વધુ માહિતી આપી શકતા નથી જેને સાંત્વના આપી હતી. બાળકી ને સુરક્ષા મળી રહે તે માટે આગળ ની કાર્યવાહી માટે દાહોદ એ ડિવિજન પોલીસ સ્ટેશન માં રીફર. કરવામાં આવેલ છે.



