થરાદ ખાતે ઘટના 2012 ની મર્ડર ની સંકા મા થરાદ પોલીસ સ્ટેશનમાં થઈ ફરિયાદ દાખલ
વાત્સલ્યમ્ સમાચાર પ્રવિણભાઈ ચૌહાણ થરાદ
*બોક્ષ*
*ઘરની સાફ-સફાઈ કરતા મળી સો ના સ્ટેમ્પ ઉપર લખેલી વિગત*
*બોક્ષ*
*સામેવાળા આરોપી*
*(૧)*સોલંકી ધેગા ભાઈ નગાભાઈ ગામ.માડકા. તા.વાવ*
*(૨)*સ્વ. ગંગાબેન ઇશ્વરભાઇ વાણીયા*
*નગાભાઈ વરજાંગ ભાઈ સોલંકી(ગામ.માડકા. તા.વાવ)ની દીકરી*
*(૩)*પાંચાભાઇ મુળાભાઈ પરમાર ગામ.અભેપુરા તા.થરાદ*
ફરિયાદી નટવરભાઈ ઇશ્વરભાઇ વાણીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે દિવાળી ના ઘરની સાફ સફાઈ કરતા હોવાથી એક જૂની પેટી ખોલતા બધા કાગળ ચેક કરતા એક સ્ટેમ્પ પેપર મળી આવ્યો હતો અને એ આખું મેં વાંચતા જાણવા મળ્યું હતું કે ઇશ્વરભાઇ મોતીભાઈ વાણિયા બીમારી ના કારણે નહી પરંતુ ફરિયાદમાં દર્શાવેલ આરોપીઓ દ્વારા આયુર્વેદિક દવાઓના બહાને ધીમુ ઝેર આપી કિડની અને માનવશરીર ના અગત્ય ના નાજુક અંગો ને નુકશાન કરી મોત ને ઘાટ ઉતારવા ના કાવતરા ને કારણે થયું છે જે દર્શાવેલ આરોપીઓ દ્વારા હત્યાં કરવાં માં આવી હતી ત્યારે ઈશ્વરભાઈ વાણીયાને કોઈ વ્યસન ન હતું. ઘર નું દૂધ દહીં છાશ અને ઘર ની શાકભાજી હતી અને સાત્વિક ભોજન અને આધ્યાત્મિક જીવન જીવતાં હતાં. સ્ટેમ્પ પેપર માં ઈશ્વરભાઈ વાણીયાએ એવો ઉલ્લેખ પણ કર્યો હતો કે મારે કોઈ સંતાન ન હોવાથી મારી તબિયત લથડતા મારી મિલકત માટે મારા સાળા ધેગા ભાઈ નગા ભાઈ સોલંકી,
સ્વ. ગંગા બેન ઇશ્વરભાઇ વાણીયા
સોલંકી નગાભાઈ વર્જાંગ ભાઈ ની દીકરી , અને
પરમાર પોચાભાઈ મુળાભાઈ અભેપુરા થરાદ વગેરે દ્વારા મને પાવડર અને દેશી ઉપચારોમાં ઔષધી ખવડાવી મારી બંને કિડની ફેલ કરી દેવામાં આવી હતી ત્યારે મને કંઈ પણ થશે તો એના જવાબદાર સ્ટેમ્પમાં લખેલ ત્રણ જણ રહેશે. એવો ઉલ્લેખ કર્યો હતો તો હવે જોવાનું રહ્યું કે 2012 મર્ડરનો ભેદ પોલીસ ખોલશે કે સુ