CHOTILAGUJARATSURENDRANAGAR

સુરેન્દ્રનગરમાં કૉંગ્રેસની ન્યાયયાત્રા પર ગુનો દાખલ કરવામાં આવ્યો.

ન્યાય યાત્રા દરમિયાન શાળાના બાળકોએ વીર સાવરકરના ટીશર્ટ ઉતરાવું કૉંગ્રેસને મોંઘુ પડ્યું.

ન્યાય યાત્રા દરમિયાન શાળાના બાળકોએ વીર સાવરકરના ટીશર્ટ ઉતરાવું કૉંગ્રેસને મોંઘુ પડ્યું.

લાલજી દેસાઈ ઋત્વિક મકવાણા સહિતના નેતાઓ સામે કરાયો ચોટીલા પોલીસ મથકમાં ગુનો દાખલ ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો વીર સાવરકરજીનું અપમાન કરવામાં આવ્યા હોવાનું જણાવી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ભાજપ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી શાળાના બાળકોને વીર સાવરકરના ટીશર્ટ પહેરાવામાં કૉંગ્રેસએ ટીશર્ટ ઉત્તરાવ્યા હતાં શાળાના બાળકોના મનમાં ગાંધીજી સરદાર પટેલ જેવા મહાન લડવૈયાના સ્થાને ભાજપ સાવરકરને રાષ્ટ્રીય હીરો બનાવા માંગે છે નો કૉંગ્રેસનો હતો આક્ષેપ બાળકોના મનમાં દુષપ્રચાર કરવામાં આવતા હોવાનો કૉંગ્રેસએ કર્યો આક્ષેપ ન્યાયયાત્રા દરમિયાન કૉંગ્રેસના નેતાઓએ વિરસાવરકરના ટીશર્ટનો મુદ્દો ઉઠાવ્યો બાળકો અને પ્રશાસનનો ભાજપ ગેરઉપયોગ કરતા હોવાનો પણ કૉંગ્રેસએ કર્યો આક્ષેપ.

Back to top button
error: Content is protected !!