BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

વંદે માતરમના ૧૫૦ વર્ષની ઉજવણી નિમિત્તે જિલ્લા કલેક્ટર કચેરી ખાતેજિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

સમીર પટેલ, ભરૂચ

******

કાર્યક્રમઅંતર્ગતઅધિકારીઓઅનેકર્મચારીઓદ્વારાવંદેમાતરમનુંસામૂહિકગાનકરીસ્વદેશીવસ્તુઓનોઉપયોગકરવામાટેસંકલ્પલેવાયો

****

ભરૂચ શુક્રવાર – ભારતનારાષ્ટ્રગીતવંદેમાતરમનાનિર્માણને૧૫૦વર્ષપૂર્ણથવાનિમિત્તેવડાપ્રધાનશ્રીનરેન્દ્રભાઈમોદીનામાર્ગદર્શનહેઠળતા. ૦૭મીનવેમ્બરનારોજરાષ્ટ્રવ્યાપીઉજવણીનુંઆયોજનકરવામાંઆવ્યુંછે. જેનાભાગરૂપે ભરૂચ જિલ્લામાંપણજિલ્લાવિકાસઅધિકારીશ્રીયોગેશ કાપસેનીમુખ્યઉપસ્થિતિમાંજિલ્લાકક્ષાનાકાર્યક્રમનીઉજવણીઉલ્લાસભેરકરવામાંઆવીહતી.

  અવસરેયોગેશ કાપસેએ જણાવ્યુંહતુંકેવંદેમાતરમનારોપ્રત્યેકભારતીયમાટેઅનંતઊર્જાનોસ્ત્રોતછે. આજેવંદેમાતરમગીતનીસાર્ધશતાબ્દીઉજવણીનિમિત્તેતમામજિલ્લાવાસીઓસ્વદેશીચીજવસ્તુઓનોઉપયોગવધારેઅનેવિકસિતભારતનાસ્વપ્નનેસાકારકરવાપ્રયત્નશીલબનેએવીઅપીલ  કરીહતી.

    સાંસ્કૃતિ વિભાગના મિતાબેન ગવલીપ્રાસંગિકઉદબોદનઆપતાવંદેમાતરમગીતનુંસાંસ્કૃતિકઐતિહાસિકમહત્વઅનેવર્તમાનસમયમાંગીતનીપ્રસ્તુતતારજૂકરીહતી.

 કાર્યક્રમઅંતર્ગતઉપસ્થિતસૌઅધિકારીઓઅને કર્મચારીઓએવંદેમાતરમગીતનુંસામુહિકગાનકર્યુંહતું. સાથેભારતદેશનીસેવાઅનેસન્માન, સ્વદેશીચીજવસ્તુઓઅપનાવવા, સ્થાનિકરોજગારીનેસમર્થન, પ્રાદેશિક ભાષાઓનોપ્રયોગતથાપર્યાવરણજતનસહિતનીબાબતોપરપ્રાથમિકતાનાધોરણેઅમલવારીકરવાશપથગ્રહણકર્યાહતા.

       પ્રસંગે,અધિક નિવાસી કલેક્ટર, ડેપ્યુટીકલેકટર, સહિત રેવન્યુ, પંચાયતઅનેનગરપાલિકાનામુખ્યઅધિકારીઓઅનેકર્મચારીઓઉપસ્થિતરહ્યાહતા.

Back to top button
error: Content is protected !!