ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાનું સ્કેટિંગ કાર્યક્રમ યોજાયો
અનેક મહાનુભાવ ની હાજરી

યોગેશ કાનાબાર રાજુલા
ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાનું સ્કેટિંગ કાર્યક્રમ યોજાયો
રાજુલા શહેર મહાકુંભ નું જીલા કક્ષા નું આયોજન રાજુલા ના ઇતિહાસ માં પ્રથમ વાર સ્કેટિંગ અને કરાટે સ્પર્ધા બીએ પી એસ મંદીર માં ભવ્ય આયોજન એવરેસ્ટ સ્પોર્ટ્સ એન્ડ એજયુકેશન ના નેજા નીચે મશરૂ ઘનશ્યામ મશરૂ કપિલ તેમજ ચિંતન જોશી. જે.ડી.ધાખડા. હરેશ ગોહિલ.સાગર વાળા. દિવ્યેશ ભાલીયા. જયદીપ કોટિલા.નીલ કંસારા. સહિત ગ્રુપ ના સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી. જેમાં રેફરી તરીકે ભાવનગર ના પ્રણવ ભાઈ દિનેશભાઈ સુમિત ભાઈ તથા શુભમભાઈ રાઠોડ. ઉમેશભાઈ બારૈયા રહ્યા હતા. જેમાં ઉદઘાટન માં સગરભાઈ સરવૈયા. ડૉ. હિતેષભાઈ હડીયા. કનુભાઈ વરું. વિહિપ. પ્રમુખ યુવરાજભાઈ ચાદુ. ગૌરાંગ મહેતા. સંદીપભાઈ જોશી. ડોક્ટર જીતેશ મૂછડીયા.દિનેશ સરવૈયા. કલ્પેશભાઈ મનીષ વાઘેલા સહિત ના લોકો ખાસ હાજર રહ્યા હતા આ કાર્યક્રમ માં આશરે.100. ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમ મશરૂ ઘનશ્યામ ની યાદી માં જણાવાયું છે





